________________
રસનિરૂપણ જરીઅંબર ઓઢાડ, અધિક છલબલથી આણ.. લઈ નિકુંજમાં ગઈ, તહાં ન મળ્યા વનમાળી; નવલા તન પીળું પડ્યું, સ્વેદ કંપ સાથે સહી, સશક સખી મુખ નિરખતી, અણબેલી ઉભી રહી.
* યથા સખી સંગે ગઈ નવલા, સહેટમાં જવ નહિ નિરખે સ્વામી, મુખ કરમાયું કાંઈક, કાંઈક કંપી સહજ શંક પામી.
मध्याविप्रलब्धा-यथा મંજન કરી મેદથી, આંખમાં અંજન સાર્યું ભવ્ય બન્દિ કરી ભાલ, તાંબુલે સુમુખ ભંગાર્યું, સુખદ સજ્યા ભંગાર, વિવિધ વસે તન ધારી, ખુશબુ પ્રસરી ખાસ, ચાલ ઉર હાલ વધારી. મળે ન સ્વામી સંત ગ્રહ, મદન ડરે યુવતી કરી, કાયા લાગી કંપવા, આંખથી અઠ્ઠ પડયાં ખરી.
યથા. નાથ ન નિરખે જ્યારે, રતિગ્રડમાં તવ સખને કંઇક કહી વચને કેધ બતાવ્યું, નીચાં નયને કરી લજાઈ રહી.
प्रौढाविप्रलब्धा-यथा ચારૂ સુગંધિ ચાળી, અંગ આનંદે ન્હાઈ, પહેર્યા શુભ પરિધાન, તિલક તાબ્દુલ સુખદાઈ, અણિયાળી આંખમાં, રેખ અંજનની આંજી, ગઈ પ્રિયતમની પાસ, સર્વ શૃંગારે સાજી. જેય નહિ સકેતમાં, અમદાએ પતિને યદા, તન પીળું તુર્તજ પડયું, ઉરમાં પ્રગટી આપદા.
યથા. શૂન્ય સહેટ નિહાળી ઉભી રહી અબળા નયને નામી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com