________________
રજ
કાવ્યશાસ્ત્ર,
લાલ લાલ લોચન રસિક, આનૈદ આપે અંગમાં; જેમ મનના મીન હય, તરે કુસુબ્બી રંગમાં.
યથા.
તન અંકેથી અંતિ, નિરખી લાલનું લલના દુઃખી થાય; જે કંઈ કહે સમજીને, તે સહુ વચને જૂઠાં બની જાય.
सामान्याखंडिता-यथा. જાગ્યાં જામિનાં માંહી, થયાં રાતો અતિ લોચન; જાવકતણું જલ્સ, ભાલ ભ્રાજે મદ મેચન; અંજન કેરી રેખ, અધરપ૨ જુલિમની જોઉં, ઉર વિણગુણની માલ, વિલોકી ખામી ખાઉં નિરખી પ્રભાતે આ છબિ, પ્રજણે આગ પ્રચંડમાં પ્રિય પ્રવાલની માલ આ, દેવી પડશે દંડમાં.
યથા.
વિષ્ણુગુણ માળા પહેરી, ભલેં પધાર્યા માલધણી કંત; મુજમન માણિક સાથે, મણિ માણિકને આવી જશે અંત,
कलहान्तरिता. સ્વયં પ્રિયનું અપમાન કરી પશ્ચાત્તાપ કરવાવાળી સ્ત્રીને શાનરિતા કહે છે. બ્રાન્તિ, મેહ, સંતાપ સવર શરીર, શ્વાસ અને પ્રલાપ એ તેની ચેષ્ટાઓ છે.
मुग्धाकलहान्तरिता-यथा. જોયું નહીં જરાય, વિચારીને ઘડી હાલી, પીણું તને પેખાય, ગઈ ચંચલતા ચાલી, ગુરૂજન સરવે ફરે, જોઈ તુજને ગભરાટે દેરાણી જેઠાણ, નણદ તલસે તુજ માટે માન કરી અપમાનગ્રહીં, હવે ધ્યાન ધરી શું રહે,
ભૂલ વિના ભરપારને, કાં રિસાવી તું કહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com