________________
રનિરૂપણું.
માથુંહિતાયા.
આવ્યા રજની રમી, સવારે ઘરપર સ્વામી; ઘેરોયે ઘેનમાં, જોઇ પ્રમન્ના દુ:ખ પામી, જાક ભાલે' ભર્યો, જોઇ પિચકારી પલકપર. મીરા સ્વરથી વદી, પૂર્ણ શાલા છે. સુખકર. ખાંખાથી અશ્રુતણી ધારા દ્રઢ સ્તનપરધરે, જાણે શ ગંગા જળે, શિવજીની સેવા કરે.
મથા.
પતિતન નખક્ષત નિરખી, થયા નારીનાં ઉભયનયન રાતાં. કાંઈક ખુલ્લાં ઢાંકયાં, કાંઇક બેલી વચન તેાતળતાં,
પ્રૌઢાવાડતા—યથા,
·
આવ્યા પ્રિય પરભાત, રેખ નખની તન ધારી, જાણે ઘનશ્યામમાં, ખાલ શશિ ધર્યાં વિચારી. રંજન કરવા મને, અધરપર અંજન રાજે, જેમ બિમ્બ ઉપરે ભવ્ય ષપદ ગણુ બ્રાજે, જાવક ભાલપર ભયે, વિષ્ણુ મારૂં મન હરે, જાણે સ્મરના શીશપર સુરતિરાગ શાભા ધરે..
સા.
લાલ તમારે ભાલે, જાવક પાવકનયન અની ભાજે, જેણે મારા મનના, મદન ખા”ને ભસ્મ કર્યો આજે. નીયારીડિતાન્યા,
સખીયા કેરી શીખ, જરી ઉરમાં નહીં આણી; ગેહકાજ કુલ્લલાજ, છેડી પ્રેમે બધાણી; એને બદલેા આજ, દયા કરી મુજને દીધા; ડેરી વિષ્ણુ ગુજી માલ, કુચ્છુ મચા ભલ કીધા;
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦
www.umaragyanbhandar.com