________________
કાવ્યશાસ્ત્ર,
सामान्याप्रोषितपतिका-यथा. અટારીપર દિન એક, અર્ધનિશ સમયે શાણે, સુણી તાનભરગાન, અપી મુદ્રિકા પરાણે; વીણ કરમાં ધરી, ગાન જ મેં ફરી કીધું. ભૂષણ નંગ જડેલ, તે ઘડી દુહ દીધું, એ વિદેશમાં આજ છે, ચેન નથી ચિતમાં જરી, સુણશે કયારે આવીને એ ઉદાર ગાયન ફરી
યથા સજતી જેહ ગારે, નિત્ય ધનીને બતાવવા ચાર; એને વિરહે આજે, એજ ઍગારે બનતા અંગાર
હિતા.
આલાપ ગમનથી કપાસ નિત અસાધાર
અન્યનારી સગજનિત અસાધારણ ચિન્હયુક્ત નાયકાના પ્રાતઃ આગમનથી કપાયમાન થએલી સ્ત્રીને મહિલા કહે છે. અસ્કૂટ આલાપ, ચિત્તા, દીર્ઘનિશ્વાસ, અને અંતરતાપયુક્ત માન્ય ધારણ કરવું એ એની ચેષ્ટાઓ છે.
મુ પાલિતા-ચથી. આવ્યા પ્રાતઃકાલ, ભ્રમણ કરી લાલ ભુવનમાં. આપ કૃત્યથી તાપ વધે તરૂણીના તનમાં. બેલે નહીં મુખ બેલ, ખોલતી ભેદ ન કાંઈ
દ તમારે તને, જોઈ ઝટ સંકેચાઈ; નિરખી આપના ઉરપરે, નખક્ષત નવલા દુઃખી થઈ, જોઈ કલાનિધિ કંજમુખો, કારમી કરમાઈ ગઈ.
યથા. સખીના શિખવવાથી, બલી જાવક જોઈ નાથ ભાલ,
જાઓ તમેં ઘર તેને, જ્યાંથી આવ્યા ૨ગાઈ લાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com