________________
રસનિરૂપણ.
ગુગર્વિતા–યથા સુણી કાન્હનું ગાન, વખાણ કરે નહિ કાંઈ; મુજ ગાયન સાંભળી, પછીથી કહેજે બાઈ, વણા કરમાં ધરીશ, જે ઘડિ હું હુલ્લાસે, પાણ પવન વિમાન, પક્ષિ પશુ થંભી જાશે, ગાનવિધાન વિવિધથી, માન કાન્હ કેરૂં હરૂં તીખાં તાન પ્રસારને, જગ આખું વશ હું કરૂં.
યયા. મુજમાં ગુણ નથી કાંઈ, એમ સમજી તે પતિને ઘર રાખે. પણ જે ક્ષણ મુજ મળશે, તે ફરી તુજ અધરામૃત નહીં ચાખે. ત્યાંસુધી વશ તારે, પ્રાણનાથ છ વરતે અણજાણ્યા જ્યાં સુધી મેં મારી, વીણા ઉપર તાર નથી તાણ્યા.
માનવતા. પ્રિયના અપરાધ સૂચક ચણધારિણી સ્ત્રીને માનવતી કહે છે.
યથા. જે નભમાં ઘન ઘેર, શેર કરતે ચડે આવ્યો સંગે ધારી સ્નેહ, લલિત ચપલાને લાવ્યા, માન કરી નાદાન, હજી બેઠી કાં બાઈ, ભૂલી સમયનું ભાન, કરે નહિ વિચાર કાંઈ સિધાવશે પતિ શેક ઘર, પૂરણ પસ્તા થશે. આ મિજાજ તારો બધો, જબરે પૂર વહી જશે.
યથા. પતિઅપરાધ ન પેખે, કહે વિના કારણુ અબળા આજ; ભ્રકુટિ ચડા શન, ગ્રી નમાવી બેઠી શા કાજ. રમતાં રીસ ચડે છે, એ કહેવાય કહે કેવી વાત પ્રિયતમની હાંસીપર, આવો ન ઘટે કર ઉતપાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com