________________
૨૬૮
કાવ્યશાસ્ત્ર.
ગર્વિતા.
જે સ્ત્રી પોતાનુ રૂપ અથવા પ્રિયના પ્રેમનુ અભિમાન કરે છે, તેને પવિતા કહે છે. એના બે ભેદ્ય છે. ૧. વળાવતા. ૨. प्रेमगर्विता.
કાર્ય કવિ મુળનિતા નામના ત્રીજો ભેદ પણ બતાવે છે. પનાવતા થયા.
આ દ્યુતિવાન સદાય, એહ યુતિહીન સવારે; સદાય આ સ્વચ્છ છે, શ્યામતા એ નિત ધારે; એકજ સરખુ રહે, સદાયે આતા સુ ંદર, વિધવિધ વધઘટ થાય, અહાનિશ એની અંદર; સરવ રીતથી શ્રેષ્ઠ છે, આ મુખ એહ મ કથી, શું ચકાર સમજ્યા વિના, ભ્રમા ચંદ્રની શંકથી.
થયા
મુજ સ્વરૂપની સંગે, યાવન મળ”ને ઘણા કેર કરશે જગત મારશે એ દ્વય, નાહક મારે શિરે પાપ ધરશે હવે સહાઁશ નહીં હું તા, સખી માહરી સત્ય વાત એ છે; મુજ મુખ શિશ સરખું કર્યાં, કાન્ત માહરા કલંક અરપે છે. મનાવતા—થયા.
મિસરી દ્રાક્ષ અનાર, તણી દરકાર ન રાખે; અહા રાત્રિ મમ અધર, તણા રસ ચાહે ચાખે; ખેલાવે અહુ વાર શબ્દ સાંભળવા સારૂં નિરખે છે અનિમેષ, નયનથી મુખડું મારૂ શુ ઉપાય સજની કરૂ, અલગ એક ક્ષણ નહિ રહે; જવા ચાહું દૂરે જરી, પ્રભુનાથ પાલવ ગ્રહે.
યથા
મુજને રૃખો દાડી, અન્યા કરે છે દિલે દ્વેષ ધારી; કેવળ પતિને પ્રેમે, કરે ખુશામત સહું શાકા મારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com