________________
રસનિરૂપણું
૨૧ મળી હતી મોહનને, જોયું તુ વંસીવટ આગે સહ સાબિત થયું છે, ગેવિન્દને મળ સુખ લૂંટયું ગરવે, ચુપકર ચાડી કરે છે, આ તારી સાડીના સળ સરવે.
કઈ કવિઓ લક્ષિતાના ભેદ નીચે મુજબ બતાવે છે. १. हेतुलक्षिता २. सुरतिलक्षिता ३. प्रकाशलक्षिता.
તુલિતા-વ્યથા. દ્રષ્ટિ દ્રષ્ટિથી મળતાં, તુ હસ્યા હરિ કરી ઢગ ન્યારા, મેં જોયું મુજ આંખે, દાબે દંતે શીદ અધર દારા.
પુતિઋક્ષિત યથા. કેશુ ચતુર છે માલી, સીંચી રસથી હર્ષ ધરી હાલ, આ કંચન વેલિમાં, લલિત લગાવ્યાં મુક્તાફળ લાલ. કણ મહાવત મળીયે, જેણે જે વશ કરવા કાજ; તુજ ચૈવનગજગડે, અંકુશ માર્યો અવરેખું આજ
प्रकाशलक्षिता-यथा. પ્રકટ થઈ તુજ તનની નેહ લાગતાં અતિ કાન્તિ યુવતી, જાહિર જગ જાણે છે, નેહ લાગતાં વાળ કાન્તિ વધતી.
ગુરુરા, જાર પુરૂષોના સંગાદિકથી અસંતુષ્ટ રહેવાવાળી સ્ત્રીને રડ્યા કહે છે.
યથા.
તરૂવર બદલે તરૂણ પુરૂષ પ્રભુ જે પ્રકટાવે, પત્થર બદલે પુરૂષ, નેહ ધારી નિજાવે; પશુઓને પલટાવી, રૂપ નરનું રેનિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com