________________
રસનિરૂપણ.
૨૫૦ છે કંટકતન લાગે, જાઈશ સાસુત હુકમ માની.
વેરા , ચતુરાઇથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્ય સાધન કરવાવાળી સ્ત્રીને વિધા કહે છે. એના બે ભેદ છે. ? વનવિવા, ૨. क्रियाविदग्दा.
वचनविदग्धा. વચનચાતુરીથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્યસાધન કરવાવાળી સ્ત્રીને વનદિધા કહે છે.
યથા, દાઈ ગઈ રીસાઈ, નહી આવે એ આજે; માત ભાત પણ ગયા, તિર્થમાં ન્હાવા કાજે, ગાય અમારી આજ, કેણુ દેશે અહીં આવી, દાસી પણ ગઈ ન્હાસી, રીંસ અંતરમાં લાવી, આલી હું અકળાઉં છું, એ ઉપાધિથી અંગમાં, ઘરના બંધ કમાડ કર, પોઢી જાઉં પલંગમાં. *
યથા. રાખી લે રંગારા, તયાર સરવે રંગાણા સાજ, સાંઝ થતાં હું આવીશ, શ્યામ વસન લેવા માટે આજ
દિક્ષાવિધા. ક્રિયાચાતુરીથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્ય સાધન કરવાવાળી સ્ત્રીને વિવિધ કહે છે.
. . યથા. જતી હતી કુંજમાં, ગેરી ગુરૂજનની સાથે; સામા મળીયા શ્યામ, મેરખ ધારી માથે; અબળા ઉત્સુક બની, નિરખવા મેહનનું મુખ, સાસૂથી શરમાણી, અધિક લાજે દીધું દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com