________________
૨૫૮
કાવ્યશાસ્ત્ર.
છુટી વેણી તૂટી કસેા ફૂટી ગઈ ગાગર અરે, માંડ ખચી મ્હારા કર્યો, આ હવાલ એ વિષધરે
મ્યા.
આજ ગઇ’તી કુજે, સખી હું એકર્લી મટુ ગુંજા લેવા; કરીર કેરે કાંટે, જો કરીયા મુજ હાય હાલ કેવા. ભૂલ થઈ સખ્ત મારી, ગઇ વરસાણે હતી છતાં હાળી, સર્પોએ સહુ રાધાએ, પકડી પરાણે રંગમહીં રાળી. वर्तमान सुरतगोपना - यथा.
પીડા પામ્યું નથી, પિયરમાંહિ મારૂં તન, તે કદિ કાંઇક થતું, વિકલ ખનતાં સહુનાં મન; આહી આવ્યા પછી, ભ્રમિત રહે છે મન મારૂં, જાણું નહિ હું કાંઇ, રાગનું કારણ વાડ્. આજ મને આવી જ્યે, વૈદ્ય પિયરના સદ્ગુણી, પેટ બતાવું છું' સખી, પૂરણ પેાતાના ગણી.
યથા.
સખી સીડીએ ચડતાં, ખસી જતાં પગ પડી ગઇ હેઠી, - આ મુજ દીયર આવી, કરે બિચારા આાથ ભરી એડી. આંખ વિ’ચામણી રમતાં, એકજ મને પકડતા વનમાલી, અલા લેવા માઇ, ઝાઝા મળથી હિરને રહી ઝાલી. भविष्यत् सुरतगोपना--यथा. આજ થકી નહીં જાઉં, હવે દધિ વિક્રય માટે; નંદલાલ મહુ માલ, સહિત ઉભા રહે વાટે, દોડીને હૃધિખાય, માર લટિના મારે; ચીરે કંચુકી ચીર, કરે મનમાં જે ધારે, ભાદરવા શુદ ચેાથના, મેં શશિ.નિરખ્યા ભૂલ થકી; કલક કૂંડું મુજ શિરે, જરૂર રાડવાની વકી.
યથા.
મૈં ન કદી વન જોયું, પુષ્પ ન વિણ્યાં હતી જ્યાંથી ન્હાની;
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat