________________
૨૪૪
કાવ્યશાસ્ત્ર,
વનરવિ દરશાણે, વનિતાને વૃષ રાશિમાં જ્યારે, પ્રતિ દિવસે સ્મર તપ, લાજ શીત ભયથી ભાગી ત્યાર.
रतिप्रीता. રતિથી અતિ પ્રીતિવાળી અને પતિ સાથે એકમેક થઈ જનાર પ્રૌઢાને પરિણીતા કહે છે.
થા. કુર્કટને કરૂં કેદ, સમય ક્રીડાને સાંધી, સર્વ વાયસો તણું, મુખે લઉં બળથી બાંધી. મેના પોપટતણે, પાંજરે પડદા નાખું; દિપકમાં ભરી નેહ, પ્રકાશિત પૂરણ રાખું; ઉંઘ અરૂણની આંખમાં, ઘણું વિશ્વ પતિ ઘાલજો; માંડ માંડ પતિને મળી, ચંદ મંદ તું ચાલજે,
યથા. અધરપાનથી પ્રિયતમ, ભૂખ યાસ ભા ભૂલી જાય, ઉપ પિયૂષ ન ચાખે, ખાંતે મિસરી દારિમ નહીં ખાય. લાલ રંગથી રામા, રહો રંગાઇ ચિત્ત ન કાંઇ લેજે, સદા સુહાગિણુંકેરા, કલિત કુસુમ સમ ગૃહદામિની શોભે.
, સાવલmહતા. જે પ્રેઢા રતિક્રીડાના આનંદમાં સંમોહિત બની જાય તેને રાવાહિતા કહે છે.
યથા, કુન્દનવેલિ જાણી, લવંગ વિટ૫ સાર્થે મળી; ચંદ્ર ચન્દ્રિકા જાણી, ભાવથી કલંકમાં ભળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com