________________
રસનિરૂપણ.
ર૪૩ मध्यानो सुरतारंभ-यण. રતિઆરંભ નિહાળી, બાહુ છોડાવી રસ ઉરે ધરતી, હગ નાસા અધ, પતિ મન હરવા કોટિ ભાવ કરતી.
મધ્યાની પુતિન્યથા. લાજમદનમય લલના, હાલે રમી વિપરીત રતિ થાકી; હાંકે સારથ રથને, ઉભય લીંટીઓ પરે જેમ તાકી.
નાનો કરતાં-ચયા. વિખાયેલાં ભૂષણને, સજ્યા વિના બેઠી રહી પરિય કે, રીસેં પતિતન નિરખે, નારી વારંવાર નયન વાંકે.
પ્રૌઢા. સંપૂર્ણ કામકલાદિ સંપન્ન નાયકને નૈહા કહે છે. એના બે ભેદ છે. જે રીતતા, ૨ વાર મોહિત, માનભેદાનુસાર પ્રઢા તેમજ મધ્યાના ત્રણ ભેદ છે. ૨ ચતુરતાવિત, ૨ વા . गर्विता, ३ मानवती.
યા. મંજુકુંજ ગ્રહમાંહિ, વિવિધ વિપરીત રતિ રચી હરિ, મત્ત મધુપ મધુ ગ્રહી, કરે ગુંજારવ ફરી ફરી, કેકિલ કીર કપત, તણા રવથી દિલ લેજે, શ્યામની છાતી પરે, ક્ષામ કટિવાળી શોભે, જાણે હરિ નાભિથી, અવર નલિનિ ઉત્પન્ન કરી, નિજ સમ અવર થશે ગણી, વિધિ નિરખે દ્રગ કોધ ભરી.
યથા. લાજ અને ડરના દિન, હવે ગયા વતી મારા બાઈ;
પલભર પણ યારાને, આંખથી અળગો કરું નહીં કયાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com