________________
રસનિરૂપણ.
૨૩૫
શું થાય છે રેગ મને સહ સમજાવ સખી, દ્રષ્ટિ બની અસ્થિર નયન વધે માર કેમ?
જે મુગ્ધાને પોતાના વનનું જ્ઞાન છે તેને જ્ઞાતવના કહે છે. એના બે ભેદ છે. ? ના , ૨ વિશા નોવા
યથા. બાલ્યતણું અજ્ઞાન, દૂર લાગ્યું છે વસવા, શાણું બની સખી સંગ, લાગી તેથી હસવા; પગે મંદ ગતિ ગ્રહી, ચપલના લાગી ખસવા, દ્રષ્ટિ વક બની રહી, ઉરે લાગિયાં ઉફસવા લલિત નિરખવા લાલને, આતુર આંખે લાગતી, અબળાને અંગે અમળ, તિયુવાની જાગતી.
લાજ અને ભયની અધિકતાથી જે પતિસંગની ઈચ્છા નથી કરતી તેને નવોઢા કહે છે.
યથા નેહ સહિત નારીને, નાથની સંગ મિલાવા, સખીઓ મળીને સર્વ, લાગી એ વાત ચલાવા; સુણી પીળી પડી ગઈ, આવતે નાથ વિલેકી, ભાગી છુપી ભુવનમાં, ચિત્તમાં અધિકી ચેકી; પતિએં કર પકડયે સદા, કંપ વેદમય દેહથી, ભાગી છૂટી ભામિની, જેમ વીજળી મેહથી.
યથા. સખી કહે ભૂષણ સજ, છતાં સજે નહિ શૃંગાર વામ; સંકોચાતી કરતી, મનમાં આતી નાથતણું નામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com