________________
કાવ્યશાસ્ત્ર,
નંગ જડેલી ચેકી, કંઠમાલમાં કદી નથી ધરતી; રખે છાંય પહો જાયે, અન્ય પુરૂષની એથી દિલ કરતી.
મુ . કામ ચેષ્ટારહિત અંકુરિત થવનાને પુષ્પાં કહે છે. એ મુગ્ધાના બે ભેદ છે. ૨ ચત્તાતથૌવના. ૨ જ્ઞાતવના,
યથા. મુખમાં મનહર સુહાસ્યને પ્રકાશ થયે, આંખમાંહિ આવી કીધે હાર્લે વકતાએં વાસ; અધ ખુલ્લાં વચને વદે છે દિલે રાખી ડર, મંદતા ગતિમાં મળી તનમાં વધારે ત્રાસ ઉછળવા લાગી અંગેઅંગમાં પ્રસિદ્ધ પ્રભા, સહિત સુરંગ ક્રીડા કરતી સદા સુવાસ; ચંદ્રમુખી કેરા ચારૂ તનમાં નવિન યુવા, વધતી વિલેકું જેમ ફુદીને સુધાનિવાસ.
अज्ञातयौवना. જે મુગ્ધાને પોતાના વનનું જ્ઞાન નથી તેને ગતિૌવના
થથા,
કાંઈ પણ કર્યા વિના આપથી અરેરે આજ, કહા થાય કેશ મારા ચીકણા ને કાળો કેમ? વારવાર મારૂં કેમ વદન વિલેકે શેકથ, ઉડે જાણે અંગમાં સુવાસના કુહારા કેમ? બંધ લાગી જામવા, નિતંબ લાગ્યા પુષ્ટ થવા,
લંક ઘટે રેજ હરિ દર્શ લાગે પ્યારો કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com