________________
શાસ્ત્ર.
પતિને વેષે સખાને, આવતી જોઇ ભય ધારીભાગી; પન્નગીપેઠે પ્રમદા, અન્ય સખીનાઉરમાં જઇ લાગા.
विश्रब्धनवोढा.
જે નવાઢાના પતિ ઉપર કિચિત્ અનુરાગ અને વિશ્વાસ થાય છે તેને વિષનવોઢા કહે છે.
૨૩૬
મા
ઝાંઝરના ઝણકાર, થશે ક’કણુ ખણુકારા; પાસે સૂતી સખી, જાગી જાશે પતિ મારા; ઉઠી સવારે સ, મશ્કરી કરશે મારી, અધઘડી છેડા લાલ, ધ્યાનમાં વિનતિ ધારી; ક્રીડા કરવાને હજી, આ રજની આબાદ છે, કરી ઉતાવળ આવડી, આ તે શે। ઉન્માદ છે.
થયા.
યલ અળેથી પતિએ, નવિન નારી લીધી આલિંગનમાં, ઓષધ બળથી પારદ, જેમ રહે છે સ્થિર થઇ અગ્નિમાં. સમ ખાયે જવ સ્વામી, આવે ત્યારે આગળ શરમાતી; સુરતિવાત હિમવાતે, મિલિન પેઠે કામા કરમાતી.
કોઇ એક કવિ મુગ્ધાના ભેક નીચે પ્રમાણે માને છે.
१ अंकुरितयौवना, २ शैशवयौवना, ३ नवपौवना, ૪ અજ્ઞાતયૌવના, ૧ જ્ઞાતોવના, ૬ નગરંગા, ૭ અનિતિतकामा, ८ त्रितिकामा, ९ नवलवधू, १० नवोढा, ११ विश्रब्धनवोढ १२ लज्जाआसक्तरतिकोविदा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com