SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ રમનિરૂપણ ગયું જ્ઞાન ઉર ત્યાગી, હાય દુ:ખડે હદ વાળી, આ પરાગ યુત પવન, નાથ વિણ નાખે બાળી. आलम्बन विभाव. જેના આશયથી રસની સ્થિતિ થાય એને ગાયનામિાંવ કહે છે. એ આલંબન નાયકા અને નાયક છે. તેમાં નાયકા મન્મથના બળને વિશેષ આધીન હોવાથી પ્રથમ તેનું વર્ણન કરવામાં આવે છે. . જે સ્ત્રીના નિરક્ષણ માત્રથી પુરૂષના હદયમાં પ્રીતિ ઉત્પન્ન થાય તેને નીચ કહે છે शिखनखवर्णन-यथा. અલકારે અલિ વૃન્દ, અર્ધ શશિ વા ભાલપર, ભૂપર વારું ધનુષ, દ્રગે વારિજદલ સુન્દર નાસા ઉપર કીર, કપોલેં વારૂં મુકુરવર, બિમ્બ અધર પર વાણું, દંતપર દારિમ દુઃખહર. ચિબુકપરું ફલ આમ્ર, કંઠપર કંબું વીરું, ભુજપર વારૂં મૃણાલ, કુપર કેક ઉતારું; ત્રિલિપરે તરંગ, નાભિ અલિ નિતમ્બપર નગ, વાડું રંભના સ્થંભ, જંઘપર સહુ જોતાં જગ. મનિષંગ પડીએ, વારું રવિ ઉભય ગુલ્ફપર, દારિમકલિ એડીએ, વાર્ફ મણિ પદ નખ ઉપર આંગળીઓ પર વાણું, સુધાકર કિરણો સાથે, વાણં મખમલ લાલ, બાલના પદતલ માથે. sણત-થા, ગરીતુલ્ય અનુપમ, મનહરણું કમલા સરખી પરખી, સરસ્વતી સમ જાણું, વર્ણન કરતાં સુકવિ હદય હરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy