________________
કાવ્યશાસ્ત્ર,
चन्द्र-यथा. સમી સાંજથી આવી, કટારી કરન બનાવે, પામી કુશાનુ કુસંગ, તીવ્ર તાપેથી તવે, સુધા ધામ ધરો નામ, કામ વિષ કરૂં કરે છે, અંગ કલંકથી યુક્ત, છતાં ત શંક ફરે છે. અરે ચંદ મતિમંદ કાં, લાજ લેશ ઉર ના ધરે, વધ કરતાં વિરહંતણે, દિલમાં લેશ નહી કરે.
વર્નન્યથા. તુરાજે સહ રાગ, વિમલતા જગમાં ધરવા, કર્યો ચંદ્રરજકને, હુકમ અંબર સિત કરવા; તરૂ તમામ ગિરિ ગહન, શ્વેત કરવા શુભ રીતે, મઢાવીયાં રજતથી, જાણું આલય અતિ પ્રીતે. ચિતહર ચારે તરફથી, અવનિ સહુ અવદાત બની, અદ્દભુત કેવી આ સમે, ચારૂ બિછાવી ચાંદની.
પુર-થથા.. કેન્દ્ર અને મદાર, હાર મુજ હામ હરાવે; પારિજાતનાં પુષ્પ, તીવ્ર અગ્નિ સમ તા. જાઈ ચમેલીતણુ, ગુઅ૭ જાણું અંગારા, સન જુહીની માલ, કરે નિત્ય સુખને ન્યારાં, સેવતી જળ સીંચે છતાં, ઉર અગ્નિ સળગે અતિ, આ પુષ્પો પીડા કરે, પાસ નથી પ્યારે પતિ.
પuથા . કયા વને પલાશ, ભીડ જમરોની ભારી, દેખી બનું દિવાન, પ્રમિત થાયે મતિ મારી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com