________________
૨૨૨
પ્રવ્ય શાસ્ત્ર
સંગ લઈ શશિ નેહે, આગળ કીધી વસંત અભિરામ, રેગ જગતના હરવા, જણાય આવ્યે ધનવંતરિ કામ.
s. જયેષ્ટ અને આષાઢ અથવા મેષ અને વૃષની સંક્રાતિને પી g કહે છે.
યથા,
નલ ને સર સરિને, ત્યાગ કરી જળ નભમાંહી નાસે, જુલમ જોઈ ગ્રીષમને, દાદ માગવા જાયે રવિ પાસે, કે ભરે કોઈ ઠલવે, કઈ જુવતી જ છાંટે દેડી; જલકેલિ કામાની, નિરખી રહે છે નાથ નયન ચેડી. તપાવી તાપ પ્રચંડ, પ્રબલપવનની દ્રઢ ફાંસી ધારે. બળથી ખરે બપોરે, પકડી પ્રાણી માત્રને ગ્રીમ મારે.
શ્રાવણ અને ભાદ્રપદ અથવા મિથુન અને કર્કની સંક્રાન્તિને વસ તું કહે છે.
યથા,
ઈન્દ્રલેથી અધિકાં, જતુમહીં પાવસમાં સુખ પખું; સુરવર્ષે જેવી સુન્દર, વિહાર કરતી દિવ્ય ઋતુ દેખું. પુરાઈ પુષ્પસુગધે, મંદ મંદ ચાલથી ચાલી આવે, હૃદય લાગી પ્રઢાસમ, મનહરણ વરષા બહાલી આવે. અરૂણ ચીર તન ઓઢી, વિધ વિધ કરતી વિહાર નવ નારી; જાણે સુરની શ્યામા, આવી ધરાપર હરિત ધરા ભાળી.
આશ્વિન અને કાર્તિક અથવા સિંહ અને કન્યાની સંક્રાન્તિને જરા કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com