________________
રસનિરૂપણ,
યથા. ચંદ્રછત્ર શિરધારી, અનંગનો ઉપદેશ પામી પ્રીતે, કમલયંત્ર ધરી કરમાં, શરદ ભૂપ આ જગત બધું તે. ખંજનનયન નચાવી, ચંદ્ર વદનને ચાહે ચમકાવી, સર્વ પ્રાણીને છળતી, શરદ અસરા અવનિપર આવી. વારિ અમલ દિન શોભે, કમલ પ્રકાશે ખેદ સરવ ખાઈ નિશ શોભે વિષ્ણુ અષે મેહ પામતું હદય ચંદ્ર જોઈ.
હેનત. માર્ગશીર્ષ અને પિષ અથવા તુલા અને વૃશ્ચિકની સંક્રાન્તિને વાત તું કહે છે.
યથા. નિશિ દિન રવિ શશિ લાગે, હિમ સમાન શીતલ પામી શીત;
મુદચકેરને ચિત્તમાં, ચકલાકનાં ચિત્ત છે ભયભીત. હિમ હારીને હિમ્મત, ભૂમિ તજી નહિ જઈ શકે કાંઈ ધૂમ્ર અગ્નિ નહીં છોડે, શીત ડરેં રહે ભૂમિ પર છાઈ. શીતતણે સેનાપતિ, હિમ સમીરના તીર હાથ ધારી, કરાલ કેપે ચડયે, વિરહી વામાને નાખે મારી.
રિરિાર–યા. અશ્રુ વહે આંખેથી, અધિક સતાવે બેચેની આવી; તેય શિશિરમાં સવે, રાખે અનલઅંગીઠી સળગાવી. બેલે છે બત્રીશી, સાલ દુશાલા એ છે , ખાયે ગરમ મસાલા, શય્યા ન તજે સંગી કાયે. માન રહે નહિ કોઈનું, શિશિર દૂતી બનીં ઘણી રચે ઘાતક શિખવી આપે સહજે, સહુને સી સી સી કેરી વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com