________________
રસનિરૂપણ.
૩પવનનું નિંઢને પથા. પુષ્પ વીણવા પ્રીતે, સખીઓ સંગે જશે આજ ધામા, જરૂર પડીને જૂદી, મળશે રહેજે છુપાઈ લતિકામાં.
भय मिषन मिलन-यथा. જળઘટ ભરતાં યુવતી, પગ સરકાવી જઈ પડી જળમાં દેડે દોડે કહેતાં, બાથ ભરી પ્યારે કાઢી પળમાં.
रोग मिषतुं मिलन-यथा. શિર દુઃખ્યાનું સ્થામા, કાઢી હાનું નખાવવા ઝાડ; જાવા લાગી જાહિર, રસિયા પાસે રાત અને દાડા.
दासी ग्रहनुं मिलन-यथा. ગઈ બેલાવવા બાળા, નિજ દાસીને ઘર કારજ સારૂ મળે તહાં મનમા, વિના પ્રયત્ન મિલન થયું ખારૂં.
ઉષ્મ, વર્ષ અને શીત કમાનુસાર બબ્બે માસમાં વિભક્ત થએલ વર્ષના ખંડેને તું કહે છે. એના છ ભેદ છે. ૨ વસંત, २ ग्रीष्म, ३ पावस, ४ शरद, ५ हेमंत, ६ शिशिर.
વસંત. ચૈત્ર અને વૈશાખ અથવા કુંભ અને મીનની સંક્રાતિને વાસન કહે છે.
યથા,
વિવિધ પુષ્પ વિકસાવતી, તરૂ ડોલાવતી ત્રિવિધિ પવન લાવી, ચાંદનીને ચમકાવતી, વ્હાલ વધારિણું વસંત ઋતુ આવી. આ વસંત ઋતુ માંહિ, કહે ન કેને ઉરે હર્ષ વ્યાપે,
કલરવ કરતી કેયલ, જમર કરી ગુંજારવ સુખ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com