________________
તોનાર–ચશે. કંકણ કનkણ ઘડી, અમદાને પહેરાવ્યાં મેં હાલ; કર સ્પર્શતાં જણાશે, દેખાશે નહીં દ્રષ્ટિથી લાલ.
मिलन स्थान. નાયકનાયકોને મળવાના સ્થાન નીચે પ્રમાણે છે.
जमणवार, उत्सव, धावगृह, शून्यगृह, अंधारी रात्रि, ઉપવન, મામા, મિષ, સર્વીશ, અને રાણ.
जमणवाग्नुं मिलन-यथा. જમવા આવી યુવતી, નિજ રસિયાને ઘેર હર્ષ ધારી, મેડી જેવાને મિષ, મળી મુદેથી પ્રિયતમને પ્યારી.
ઉત્તવનું બિરુંન–પથ. ગઇ વિવાહમાં ગરી, નિજ દીયરના સર્વ સનેહીં સંગે, હતે રસિક પણ તેમાં, જાનીવાસે મળી રમી રગે.
ધાવણહનું મિસ્ટન-પથા. જુઓ રમે મુજ લાડલી, નથી જવાની ગઈ ઘણું રાત, રજાઈ ઓઢી રસધા, સુ સંગમાં પધારજે પ્રાત.
ન્યપ્રનું મિઠન-થા. જમાઈ ગ્રહ ગઈ જનની, ગયા બ્રાત ભાભી મેળામાંહી, એકલી ઘરમાં અબળા, મળ ત્વરાથી મનહર જઈ ત્યાંહી.
ચંધી રાત્રિનું મિસ્ટર-થથા, કાળી નિશિમાં કામા, જુવો ગતવા ગાય જાય આજ;
સંગે કેઈન સાથી, મનહર મળને કરે સિદ્ધ કાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com