________________
સનિરૂપણુ.
માહળા.
તુરત સુકાણી શાણા, પુષ્પમાલ મે પહેરાવી જ્યારે; આ ગતિ છે અમળાની, કા તયારી પધારવા પ્યારે.
ધોળયથા.
શ્વેત સાä તુજ સ્નેહે, ધેાઇ લાવી છું પહેર હવે પ્યારી ચાલ રાત ચાંદની છે, રસિયા રાહ જુએ છે ત્યાં તારી.
સંયોજન—યથા.
નાખે છે નિ:શાસા, પાન દઉં છુ યુવતીને જ્યારે, ચિત્ત ચારી આવ્યા છે, આપે। પાછું પધારી આ વાર. સભ્યાસિનીથયા.
ગુરૂને કસમ કહું છું, છુટી જાય છે મારા વૈરાગ; જુએ પધારી પ્યારા, દારાનાં દિલ તણા વિરહદાગ.
પટવાન્યા.
ગુથી હાર છડાએ, મનહર મખતૂલ ના દઈ આવી; પ્રમદા પાસ પધારી, ઢીંચા દરશ રસ લોંયા હૃદય લાવી.
વાડોરાન—યથા.
આપ આવો વહેલા, હું વનિતાને ખમર દઉં વાર્; વિષ્ણુ પુછેજ પરખો, એના ઘર સામુ છે ઘર મારૂં. ઢોહન—યથા.
ચાલે નિધડક ચંચલ, માનિનીને મળવા ઝટ ઘર મારે; નક્કી કરી આવી છું, ઢાલ ખજાવવા ગઈ હતી ત્યારે
તાનળ યથા.
દારાને દઇ આવી, કલિત કંચુકી નવિન સીવી હમણા; શંકા સર્વ શમાવી, લીયા અંકમાં આવી નર નમણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૧
www.umaragyanbhandar.com