________________
કાવ્યશાસ્ત્ર,
मरण संचारी. શરીરમાંથી પ્રાણવાયુના વિયેગને માપસંવારી કહે છે.
યથા.
સમરાંગણમાં શત્રુ, નૃપતિ તુજ સમશેર તણી ચેટે; અમિત મુવા બહુ મરતા, મરણ પથારી પડ્યાં ઘણા લેટે.
अपस्मार संचारी. હરકોઈ કારણથી કંપાદિ થઈ પૃથ્વી પર પડી જવું અને ફેનાદિ મુખમાં આવવાથી અપસ્માર રેગની માફક દેખાતી સ્થિતિને
યથા.
શીદ બજાવી બંસી, જુવતીને ઍવ લેવાને કાના પૃથ્વી પરે પડી છે, મુખમાં ફીણ નથી વધતી હા ના.
आवेग संचारी. અકસ્માત ઈષ્ટ અથવા અનિષ્ટની પ્રાપ્તિથી ચિત્તમાં આતુરતા પ્રકટ થવાને શો સંવારી કહે છે.
યથા.
સૂતી હતી પતિસંગે, ઓચીંતી તે સ્થલે સાસુ આવી શરમાણુ સકુચાણ, ભાગ ભુવનમાં દિલમાં ડર લાવી.
ત્રાસ સંચાર. . અણચિંતવ્યુ અહિત પ્રાપ્ત થવાથી અવિચારિત ચિત્તવિકાઅને વાત વાત કહે છે.
યથા.
હસતાં હસતાં કેપી, પતિથી રીંસ કરી ચાલી રાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com