________________
રસ નિરૂપણ્.
નિજ પ્રતિચ્છાયા પેખી, ભાગ ડરી પતિગે લપટાણી.
उन्माद संचारी.
રાગથી અથવા કાઇ કારણથી વૈચિત્ય થવાને જીન્માત્ સંપારી
કહે છે.
યથા.
ક્ષણુ રાતી ક્ષણ હસતી, ક્ષણમાં તાડતી પુષ્પતણી માલ; યમુના તટપર જાતાં, નવિન ખાલના થયા એહુ હાલ. जडता संचारी.
વિવેકશુન્ય ચિત્તવૃત્તિને નડતાસંવારી કહે છે.
યથા.
કાળાં કૂંગ કામાનાં, પતિને જોઈ અચલ અન્યાં એમ; સ્થિર મનથી ખેસે છે, કમલ પુષ્પપર ઊભય ભ્રમર જેમ.
૨૦૧
चपलता संचारी.
અસ્થિરતા યુક્ત કાર્ય કરવાને રપતા સંચારી કહે છે.
યથા.
અહીંથી તહીં અહીં તહીંથી, ચમાઁ ચમકી ઉઠી ચાલતી ખેડાલ; વિલેાકવા વનમાલી, ખની દામિની સરખી એ ખાલ.
वितर्क संचारी.
શકા સમાધાન પૂર્ણાંક યથાર્થ જ્ઞાનને વિષે સંચારી કહે છે.
યથા.
વિકસેલું વાશ્તિ કે, મદ્યનરચિત આ મુકુર અમલ માનું, પૃથ્વીપર શશિ પ્રકટા, કે આ સુંદર મુખ છે શ્યામાનું.
अनुभाव.
જે ક્રિયાઓથી રસાસ્વાદના અનુભવ (અનુમાન) થાય અને
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com