________________
કાવ્ય દોષ.
૧૪૩ देशविरुद्ध.
યથા. મોટાં મરુસ્થલ માંહી, જળ ભરેલાં સરવર બહુ શોભે; વારિજ વૃન્દની ઉપર, ગુંજે મધુકર જોઈ ચિત્ત લેશે.
મરૂસ્થલ (મારવાડ) માં મેટાં સરેવરનું વર્ણન વિરૂદ્ધ હવાથી વેરાવલદ્ધ રેપ થયે.
कालविरुद्ध.
યથા. ફૂલ્યાં જહાં કદંબે, ફૂલ્યાં ગહરાં ગુલાબનાં વૃક્ષ,
સત્વર ચાલી શ્યામા, એ શોભાને અવિલેકે અક્ષ.
કદંબ વૃક્ષ વર્ષોમાં ફૂલે છે અને ગુલાબ વસંતમાં કૂલે છે છતાં અહીં એક જ સમયમાં ફૂલ્યાં કહ્યાં જેથી વિદ્ધ થયે.
અવત, અનેક પદોને એકજ ભાવાર્થ હોય અને નવિન ભાવાર્થ બિલકુલ જેવામાં નહીં આવે એ મનવીશ,
યથા. સદા ન પીઅર પરેણુ, સદા ન રહેવાના કાળા કેશ; સદા ન સંગ સહેલી, સદા ન રહેવાને બાળો વેશ.
આમાં “સદા” પદ ઘણુ વખત આવ્યા છતાં એકજ ભાવાર્થ રહ્યો છે અને નવિન અર્થ કઈ નીકળતું નથી. તેથી મનવીર વષ થયે.
નિયમ. જ્યાં નિયમની ચાહના કરીએ ત્યાં અનિયમને નિર્વાહ એ नियम.
યથા, ચિન્તામણિ આભાસે, પત્થરને મણિ કર્યો ચિત્તચાહે,
જૂદા કર્યો જણાશે, પ્રસિદ્ધ પત્થરપણું પલકમાંહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com