________________
૧૪૪
કાવ્ય શાસ્ત્ર, આમાં આભાસથી કરી મણિ બના એ નિયમ જોઈએ ત્યાં અનિયમ હોવાથી નિયમ લોપ થયે.
એનિયન, અનિયમને ઠેકાણે નિયમની સ્થાપના એ નિયમ.
યથા. સરસભંગની શોભા, રસથી વશ ગોવિન્દ કર્યા ગેપી; હાવભાવ લાવણ્ય, ચપલ ચતુરનું ચિત્ત લીધું ચેરી.
આમાં અનિયમ અંગશેભા કહી. ફરી હાવભાવ નિયમની સ્થાપના હોવાથી ગામલોપ થયે.
વિરોષ, વિશેષમાં અવિશેષનું કથન એ વિશેષ.
યથા. સઘન કુંજ મધુ ગુંજે, ઉપમા જેની જણાય નહીં જોતાં, સહ વૃન્દાવન સુન્દર, ર્જીવન પ્રાણુ ગણી રસિક મુદેહેતા.
આમાં સઘનકુંજ, મધુગુંજ, વિશેષ કહીને “સહુ વૃન્દાવન સુંદર” અવિશેષનું કથન અનુચિત્ત હેવાથી વિશેષ ઉર થયે.
। अविशेष दोष. અવિશેષમાં વિશેષનું કથન એ વિશેષ,
યથા. મથુરા મંડળ મુદપ્રદ, સહુ સુખમાં સંયુક્ત સરવ કહે છે. સુઘટ ઘાટની રચના, ચતુરજનેનાં ચિત્ત ચારી લે છે.
આમાં “સહુ સુખમાં સંયુક્ત મથુરાં મંડલ”, અવિશેષ કહી “સુઘટ ઘાટની રચના” વિશેષનું કથન ઉચિત નથી તેથી ગારિો લેપ થયે.
જે અર્થ વિશેષ અર્થની આકાંક્ષા રાખે તે સાક્ષ લેપ જાણો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com