________________
૧૪૨
કાવ્ય શાસ્ત્ર
આમાં રાજાપક્ષે ખરાખર છે પણ સર્પની રસજ્ઞતા તેમજ અતિ વિજ્ઞતા લાકવિરૂદ્ધ હોવાથી હોવિદ્ધ રોષ થયા. शास्त्रविरुद्ध.
યથા.
ભાગેા લક્ષ્મણ મખથી, જુઓ સરવની થડકે છે છાતી; પરશુરામ આવે છે, ત્વરિત ગ્રહી તરવાર કરે તાતી. આમાં પરશુરામનું તરવાર ગ્રહણ કરવું શાસ્ત્રથી વિરૂદ્ધ છે માટે વિદ્ધ રોષ થયા.
कविसंप्रदायविरुद्ध.
યથા.
અધર મધુર માખણ સમ, કપિ સમાન ચંચલ છે હ્રય નેણુ; સુખ દ્યુતિ વિસમ દેખ, માર સરીખાં માનુ મૃદુ વેણુ. અધરને માખણની, નયનને કપિની, મુખદ્યુતિને વિની અને વચનને મારની ઉપમા કોઇ કવિએએ આપી નથી તે આમાં હાવાથી વિ સંગતાવિરુદ્ધ રોષ થયા.
अवस्थाविरुद्ध.
યથા.
ઝળકી દ્યુતિ યાવનની, અગાઅંગ અનગ-કળા ઝળકી; ઉરજ ઉત્તુંગ નિહાળી, ક્ષણુ ક્ષણ વારે જાયે શ્યામ છકી, મુગ્ધા સ્ત્રીના ઉરાજનુ ઉત્તુંગપણું અત્રસ્થાવિરૂદ્ધ હોવાથી અનન્યાવિદ્ધ રોષ થયા.
क्रियाविरुद्ध,
યથા.
અધનમુક્ત થયેલા, બધાં જનાને રાખે છે ખાંધી; મુનિએ મેાદ્ય ધરીને, મારે મૃગને સદા બાણુ સાંધી.
આમાં બંધનથી મુક્ત થએલ માંધે છે અને મુનિએ મૃગને મારે છે; આવી વિપરીત ક્રિયા હોવાથી ક્રિયાવિરુદ્ધ દ્વેષ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com