________________
આમુખ
શરૂ થનારૂં ત વગેરે સર્વનામનું રૂપ કે સ્વરથી શરૂ થનાર અવ્યવ આવે તો ઉત્તર સ્વરનો લેપ થાય છે, એવો સિદ્ધહેમચન્દ્ર (૮-૧-૪૦)માં નિર્દેશ છે. અહીં આપેલાં પાંચમા, આઠમા અને ૧૦મા ઉદાહરણો એનાં દષ્ટાંતરૂપ છે; પરંતુ બીજાં ઉદાહરણ અને ખાસ કરીને પહેલું, ૬ અને અગ્યારમું એ ઉદાહરણે એના અપવાદરૂપ ગણાય તેવાં છે અને એને નિર્વાહ તો સિદ્ધહેમચન્દ્રના “ચંદુ' (૮-૧-૨) એ સૂત્રને આધારે થઈ શકે.
ત્રીજા ઉદાહદણમાં અને બદલે ૩િ અને નવમામાં અને બદલે હું તેમ જ ચોથા, પાંચમા, સાતમા, નવમા અને દસમા ઉદાહરણમાં વિને બદલે વિ એમ જે મૂળ લેખકની કૃતિમાં હોય તે પછી આ ઉદાહરણોને સંધિ સાથે કશો સંબંધ રહેતો નથી.
–િ હું છું” એ અર્થમાં મિણું રૂપ વપરાય છે તે હકીકતનું ૧૩૮મા પૃષ્ઠગત વોટુિ, ૧૩૯મા પૃષ્ઠગત મજુરારિટિ અને ૧૪૦મા પૃષ્ઠગત સંપટ્ટિ, વૃક્ષછું અને જ્ઞાષ્ટ્ર તેમ જ ૧૪૧મા પૃષ્ઠગતા ઢોટ્ટિ અને ૧૪૨મા પૃષ્ઠગત વસિયfટ્ટ રૂપે સમર્થન કરે છે.
આ પ્રમાણે અહીં જે વ્યાકરણવિષયક ઊહાપોહ કરાય છે તેનું કારણ એ છે કે પાઇય વ્યાકરણને અંગેની કેટલીક ગુંચ ઉકેલવી બાકી રહેલી જોવાય છે.
દેશ્ય શબ્દો–પાઈયમાં સંસ્કૃત સાથે સર્વથા મળતા આવતા શબ્દ છે. વળી સંસ્કૃત ઉપરથી ઉચ્ચારણના નિયમને અનુસરીને જાણે ઉપજાવી કઢાયા હોય એવા પણ શબ્દો છે. આ ઉપરાંત જેને સંસ્કૃત શબ્દો સાથે કશું જ લેવા દેવા હોય એમ જણાતું નથી એવા પણ શબ્દો છે. આને દેશ્ય” કહેવામાં આવે છે. આવા શબ્દનાં ઉદાહરણ તરીકે હું અત્ર નીચેના શબ્દો નાંધીશ –
અવ્યો (૪૩), શિખરૂચ (૫૧), ધુળિયા (૫. ૪૬), ધનિય (.૧૬), સંકોરી (9. ૬૩), પાડરવાય (૨૯),
વતિ (. ૮૧), ઉર (૫. ૧૦૧) અને સમુદy ( 4°. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com