________________
30
આમુખ તે પાઈયમાં મેટે ભાગે સ્વીકારાયા છે અને વિશેષમાં બે સ્વર સાથે આવતાં પૂર્વ રને લેપ કરવાનો નિયમ પણ પ્રાયઃ પ્રવર્તે છે. વળી કેટલીક વાર તો પછીના વરનો પણ લેપ થતો જોવાય છે. આ દષ્ટિએ પાઈય ખંડ વિચારતાં નીચે મુજબની હકીક્ત જેવાય છે – પૂર્વ સ્વરને લોપ
(१) केस = को + एस -पृ. २
(२) एहेहि = एहि + एहि - पृ. १५ ઉત્તર સ્વરને લોપ
(१) चेट्टामिह = चेट्ठामि + अह -पृ. १४ (२) विसेसओऽवगच्छामि = विसेसओ + अवग--
च्छामि -पृ. ३० (3) विणिम्मियऽम्हि = विणिम्मिया + अम्हि -पृ. ५८ (४) पहूऽवि = पहू + अवि -पृ. १८ (५) तुब्भेहिऽवि = तुब्भेहि + अवि – मेन (६) गुरूहिऽणुन्नाओ = गुरूहि + अणुन्नाओ -पृ. ८१ (७) अवसोऽवि = अवसो + अवि - मेन (८) तेणऽहं = तेण + अहं -". ८3 (८) सउरीऽवि = सरी + अवि - मेन (१०) तुभऽवि = तुम + अवि -पृ. ८७ (११) याणसिऽणिटुं = याणसि + अणिटुं -पृ. ११५ વગેરે સર્વનામેનાં રૂપ કે અવ્યા પછી કોઈ સ્વરથી
૧ પ્રથમ રાષ્ટ્રિમાંના ‘’ને લેપ કરાતાં યાની પછી હું એ સંયુક્ત વ્યંજનાન્ત પદ આવે છે એથી યા” ને ‘ય’ કરાયેલ છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com