________________
આસુખ
૨૯
ડ્વા એ ભૂતકાળના ત્રીજા પુરુષના એકવચનને પ્રત્યય છે એમ ૮મા પૃòગત સમુગ્ગસ્થા એ ભૂતકાળના ત્રીન્ત પુરુષના એકવચનના રૂપ ઉપરથી જણાય છે, જ્યારે છમા પૃષ્ટગત અનુમત્રિત્યા તેમજ ૧૪૯મા પૃòગત મા. રૂપ વિચારતાં એ ભૂતકાળના ત્રીજા પુરુષના બહુવચનને પણ પ્રત્યય છે. એમ જણાય છે. આ ઉપરથી સ્થા એ ભૂતકાળના ત્રીજા પુરુષના ખતે વચનના પ્રત્યય છે એ વાત સિદ્ધ થાય છે.
૧૩૨મા પૃષ્ઠમાં મિિવ એવું જે રૂપ મળિના અમાં વપરાયુ છે તે અપભ્રંશ ભાષાનુ રૂપ છે. ૧ આ રૂપશ્રીનેમિચન્દ્રસૂરિષ્કૃત અગડદત્તચરિત્તના ૨૩૬મા પદ્યગત વેલ્ઝેવિ અને ૨૩૮મા પદ્યગત નિપુનેવિ સાથે સરખાવી શકાય.
માર્—જેમ ડ્વમેવના અર્થમાં મેવરૂપ મળે છે તેમ ડ્વમાના અમાં ૭૮માં પૃષ્ઠમાં ૪૬માં પદ્યમાં મારૂ રૂપ વપરાયેલું છે.અને એ દ્યું ને ખલે અપભ્રંશમાં જ્ઞ એવું જે રૂપ વપરાય છે તે ઉપરથી બનાવાયુ હેાય એમ જણાય છે.
વિભક્તિના વ્યત્યય—પાયમાં અને ખાસ કરીને આસિ (આ) પાયમાં વિભક્તિઓના વ્યત્યય જોવાય છે. એવાં કેટલાંક ઉદાહરણા આ પાય ખંડમાં દૃષ્ટિગેાચર થાય છે. જેમકે બીજા પૃષ્ઠમાં અમ્હેäિાળĚિ સમાìä એ પંક્તિમાં સપ્તમીના અર્થમાં તૃતીયાના પ્રયાગ છે. એવી રીતે ૧૪૪માં પૃગત સિરિંમિ એ દ્વિતીયાના અ માં સપ્તમીને પ્રયાગ છે.
સંધિ—ગીર્વાણ ગિરામાં જેમ સધિ બહુધા કરવી જ પડે છે તેમ પાઈયમાં નથી. વળી એ ગિરામાં સ્વરસધિના જે નિયમે છે
૧ જુએ સિદ્ધહેમચન્દ્ર (૮-૪-૪૩૯ અને ૪૪૦) અને પાઇચસદ્સહવના ઉપાદ્ધાત (પૃ. ૪૭).
૨ જુઆ સિદ્ધહેમચન્દ્ર (૮-૧-૨૦૧). ૩ જુઆ પૃ. ૧૩૭, લેા, ૮૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com