________________
આમુખ
Hવત્ર માટે પ્રયુક્ષા એ સંસ્કૃત શબ્દ સૂચવાય છે, એટલે એ વાસ્તવિક રીતે દેશ્ય નથી એમ કેટલાક કદાચ કહે તે અત્ર તેમને હું નીચે મુજબની ત્રણ બાબતો વિચારવા વિનવું છું –
(૧) અમુક અમુક દેશ્ય શબ્દોનું સંસ્કૃતીકરણ કરી તેને સંસ્કૃતમાં સ્થાન અપાયું છે એ વાત માન્ય રાખવા જેવી છે?
(૨) શ્રી હેમચન્દ્રસૂરિએ અને ધનપાલે જેમને દેશ્ય શબ્દ ગણ્યા છે તેમાંના કેટલાકને તેમ ગણવા માટે તેમની પાસે કઈ પ્રાચીન કૃતિને આધાર નહિ હશે?
(૩) મનિયામ જેવા દેશ્ય ગણાતા કેટલાક શબ્દો યૌગિક કે મિત્ર હોવાને લીધે વ્યુત્પત્તિજન્ય માલૂ પડે છે, પરંતુ એ વ્યાકરણ કે કેશમાં પ્રસિદ્ધ ન હોય એટલે કે એને વાચ્યાર્થ સાહિત્યમાં પ્રચલિત ન હોય તો તે પણ દશ્ય ગણાય કે કેમ?
અનુકરણશ –અનુકરણશબ્દો-રવાનુકારી શબ્દો તો લગભગ દરેક ભાષામાં છે અને હોય એ સ્વાભાવિક છે. પાઈયમાં પણ એવા શબ્દ છે. નમૂના તરીકે નીચેના શબ્દો પ્રસ્તુત ખંડમાંથી હું અત્ર નેધું –
રરર (પૃ. ૯૮), તયડ (પૃ. ૯૬) અને ઘસ (પૃ. ૨૪,૪૧).
અજજઉત્ત–સંસ્કૃતમાં રચાયેલા મનાતાં, પરંતુ ખરી રીતે સંસ્કૃત તેમ જ પાઈયમાં રચાયેલાં એવાં Àભાવિક નાટકોમાં “આર્યપુત્ત’ ના અર્થમાં મફત્ત શબ્દ જોવાય છે. કેઈ કેવળ સંસ્કૃત કતિમાં માર્યપુત્ર શબ્દ વપરાયેલો હોય એમ જતું નથી. બાકી પાઈયમાં તે નાટકે સિવાયની કૃતિઓમાં પણ તેમનપુત્ત કે ના એ શબ્દને પ્રયોગ ઉપલબ્ધ થાય છે. આની પ્રતીતિ માટે પૃ. ૨૭, ૩૧, ૧૦૩, ૧૦૯ અને ૧૧૬ જોવાં ભલામણ છે..
૧ જુઓ જિનાગમથાસંગ્રહ (પૃ. ૫-૬). ૨ જુએ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત અભદાચરિય ૫. પર; કંડિકા પ૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com