________________
આમુખ
૨૩
એ દેખાવ કરે છે. એ ઉપરથી એ સ્ત્રી રૂદન કરે છે અમે અંતમાં કાષ્ટભક્ષણ કરે છે.
(૭૨) વિજય રાજા પિતાની પત્નીનું મરણ થતાં વિલાપ કરે છે.
(૭૩) રત્નચૂડે રાજા એક રીતે અનિત્ય ભાવના ભાવે છે અને તેમ કરતાં પ્રત્યેકબુદ્ધ બને છે. દીક્ષા લેવાને . એને મરથ જાણી કઈ દેવ એને એ વખતે મુનિષ આપે છે. સવારના એ વેષમાં સજજ થઈ એ રાજર્ષિ મહેલની બહાર નીકળે છે તે વખતે એમનું અંતઃપુર વિલાપ કરે છે,
(૭૪) મહાસતી ધનશ્રીના ઉપર એની સપત્ની આળ ચડાવે છે. એને સાચું માની એનો પતિ વિમલ એને ત્યાગ કરે છે. એ વખતે એ સતી વિલાપ કરે છે.
(૭૫) રાષ્ટ્રકૂટની પત્નીને વાઘ ખાઈ જાય છે. એ જાણી એ વિહવળ બની અગ્નિમાં પ્રવેશ કરે છે.
(૭૬) કેઈ દેવ વિષયાસક્ત બનેલા નલ રાજાને પ્રતિબંધ પમાડવા માટે બટુકનું રૂપ ધારણ કરી મનુષ્ય–કમાં આવે છે અને જલપ્રલયનો દેખાવ કરે છે. એ સમયે નગરના લેકે અને એ રાજા પણ એ જોઈ આક્રંદ કરે છે.
છ૭ મીથી ૮૪મી સુધીની કૃતિઓ શ્રી સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧માં રચેલા કુમારવાલપડિબેહમાંથી ઉદ્ધત કરાયેલી છે.
(૭૭) એક વેળા કઈ વેશ્યા કૃતપુણ્ય નિર્ધન બનતાં તેને કાઢી મૂકે છે. ત્યારે તે પોતાને ઘેર જાય છે. ત્યાં માતાપિતાનાં મરણના સમાચાર જાણી તે શેક કરે છે.
. (૭૮) નલ રાજા દમયન્તીને ત્યાગ કરે છે. તે પ્રસંગે એ સતી વિલાપ કરે છે. આ અધિકાર સંસ્કૃત ખંડની ૩૨ મી કૃતિમાં પણ જોવાય છે. *
(૭૯) આ વિષય ૪ર મી કૃતિના વિષયથી અભિન્ન છે.
(૮૦) આ વિષય ૨૭મી કૃતિમાં ચર્ચાયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com