________________
આમુખ (૮૧) કેઇ એક વિદ્યાધરી પિતાના પતિનાં અંગોપાંગને આકાશમાંથી ભૂમિ ઉપર પડેલાં જોઈ શકાતુર બને છે.
(૮૨) કૃષ્ણ વાસુદેવની પત્ની સમિણું પિતાના તરતના જન્મેલા પુત્રનું હરણ થયેલું જોઈ વિલાપ કરે છે.
(૮૩) નટની પુત્રીને પરણવા ઇચ્છતાં રાજપુત્ર ઇલાપુત્રને એના પિતા ઉપદેશ આપે છે.
(૮૪) એક નગરમાં ઉપયુક્ત ઇલાપુત્ર જાય છે. ત્યાંના રાજાની આગળ એ પિતાની કળા દેખાડે છે. તે વખતે ઉપયુક્ત નટની પુત્રીને વિષે આસકત બનેલો રાજ એ ઇલાપુત્રનું મરણ ઈચ્છી તેની પાસે એકનો એક દુષ્કર બેલ વારંવાર કરાવે છે. રાજને મશિન ભાવ જાણી ઇલાપુત્ર ખેદ કરે છે.
૮પમી કૃતિ શ્રદરિકૃત સદિકિચ્ચની વૃત્તિમાંથી ઉદ્ધરાયેલી છે. એ સરિ વિ. સં. ૧૩ર૭માં સ્વર્ગે ગયા.
(૮૫) આ કૃતિને વિષય ૧ લી, ૩૦ મી અને ૬૫ મી કૃતિના વિષયને મળતો આવે છે.
પાઈખંડમાં આ પ્રમાણે જે કૃતિઓ અપાયેલી છે તે મુખ્ય વિષયની દૃષ્ટિએ મહત્ત્વની છે, એટલું જ નહિ પણ બીજી પણ કેટલીક રીતે તે ઉપયોગી થઈ પડે તેમ છે; કેમકે તે અચાન્ય વિષયના ઉપર પણ પ્રકાશ પાડે છે. આ હકીકત આપણે સૌથી પ્રથમ વ્યાકરણને અનુલક્ષ્મીને વિચારીશું.
રિયાતિપત્યંથના પ્રાગે–પાઈય સાહિત્યમાં જે ક્રિયાતિપજ્યર્થના પ્રયોગે ભાગે લેવાય છે તેનાં પાંચેક ઉદાહરણ તો આ ખંડ પણ પૂરાં પાડે છે. આ રહ્યાં એ ઉદાહણેઃ- ૧ આ અર્થ ક્રિયાની અતિપત્તિ એટલે કે નિષ્ફલેતા સૂચવે છે. એક કામના ઉપર બીજા કામને આધાર હોય તેવી પરિસ્થિતિમાં પ્રથમ કાર્ય ન બને એટલે બીજું પણ ન બને, એ આ અર્થ સૂચવે છે.
૨ વિચારે દસયાલિયસત્તની પહેલી ચૂલાનું નિમ્નલિખિત નવમું પદા:
અન્ન આદું વાળી રોન્તો વિચપ્પા વઘુસુમો
जह ह रमन्तो परियाए सामाणे जिणदेसिय ॥९॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com