________________
૨૦
આમુખ સંત કૃતિઓને નિર્દેશ કરવો બસ થશે. શ્રેષ્ઠ કવિઓએ પણ આવા પ્રયાસ કર્યાનું જોવાય છે. દાખલા તરીકે અષત ૌન્દરાનન્દ કાવ્યમાં આખો છ સર્ગ ‘ભાર્યાવિલાપ' નામે છે. ' પાય–પાછળ સત્ય સાથે કેવળ જૈનેને જ લાગે વળગે છે કોમ નથી; એ સાહિત્યના વિકાસમાં વૈદિક કવિ ભાસ અને કાલિદાસ જેવાનો અને બુઘોષ વગેરે બાદ્ધ વિદ્વાનોને પણ હાથ છે. સામાન્ય રીતે જે નાટકને સંસ્કૃત નાટક તરીકે ઓળખાવાય છે તે નાટમાંથી ભાગ્યે જ કોઈ નાટકમાં પાઇને સ્થાન નહિ હોય. આવી પરિસ્થિતિમાં પાઈય સાહિત્યમાં પણ કરુણ રસને પિષનારી તિઓ નજરે પડે તો તેમાં કશી નવાઈ નથી. બાકી પાઈયે ભાવા અને સાહિત્ય તરફ જે અનાદર ઉપેક્ષા બહુધા -દષ્ટિગોચર થાય છે અને એને શીખવવા માટે સંસ્કૃતના વાહન તરીકે ઉપયોગ થવો જ જોઈએ એવી જે માદશ સેવાય છે, તેને લઈને એ પાઈય સાહિત્યને વિકાસ રુંધાય છે અને એનું યથેષ્ઠ મૂલ્ય આક્વામાં ભલભલા ભૂલતા જોવાય છે. મને એમ લાગે છે કે પ્રસ્તુત ગ્રંથને પ્રથમ ખંડ જોનારને તો પાઇય સાહિત્યનું વૈવિધ્ય અને વૈપુલ્યનો ખ્યાલ જરૂર આવશે. . પાઇય ભાષામાં પણ રસમાં તરબોળ કરનારી કઈ કઈ કૃતિઓ છે તેનું દિગ્દર્શન પાઇ કરાવે છે એટલે અહીં તો હું એટલે જ ઉલ્લેખ કરીશ કે આ ખંડમાં ઉદ્દત કરાયેલી કૃતિઓ ઉપરાંત સુદાસણચરિય, ધમ્મવિહિ, વદ્ધમાણદેસણા ઇત્યાદિ બીજી પણ અનેક કૃતિઓ આ દિશામાં . પિતાને ફાળે નોંધાવે છે અને એનું સૂચન તો “પરૂ વંડો ? એ શીર્ષક પણ કહી આપે છે. .
: , - કરુણ રસ-અ પાઈય ખંડમાં મુખ્યતયા કરુણ રસને જિવનારી ૮૫ કૃતિઓ છે અને વિચિત વીસમી જેવી કૃતિ સંકીર્ણ
આ કવિ કાલિદાસના પુરોગામી છે. * :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com