________________
આમુખ
સરે છે. એને Elegy ગણવામાં આવે છે. મરને ઉદ્દેશીને કરાતા શાકના ઉદ્ગારને ટૂંકામાં સંગીતકલ્પ કાવ્ય રૂપે રજુ કરાય તે એ કાવ્ય એક રીતે Đlegy ગણાય; અને એ રીતે વિચારત આપણા રાજી–મરસિયા પણ આ નામને ચરિતાર્થ કરે છે.
સંસ્કૃત—સંસ્કૃત ભાષામાં કરુણપ્રરાસ્તિ તરીકે સૌથી પ્રાચીન કૃતિ કઈ છે તેને નિય કરવા મુશ્કેલ છે. ઋગ્વેદમાં એનું ખી જોવાય છે. રામાયણ અને મહાભારતમાં એ ખી વધારે પલ્લવિત બને છે અને એનું વિકસિત સ્વરૂપ કવિ કાલિદાસે રચેલા રધુવંશ (સ. ૮)માં `અજવિલાપ રૂપે અને કુમારસમ્ભવ (સ. ૪)માં રતિવિલાપ રૂપે નજરે પડે છે. જગન્નાથે ભામિનીવિલાસમાં કણવિલાસ આપ્યા છે. એવી રીતે રા વીસમા સકામાં ઈ ગયેલા. ર'ગાચાયે પત્નીવિરત રચ્યા છે.
અન્ન પદ્યાત્મક કૃતિએ ઉપરાંત ગદ્યમાં પણ વિલાપ છે. જેમકે આણદ્ભુત કાદરોમાં પુરીકનું મરણ થતાં તેને ઉદ્દેશીને મહાશ્વેતા વિલાપ કરે છે અને કપિ’જલ પણ પુંડરીકને અનુલક્ષીને વિલાપ કરે છે.
આ તે વૈદિક ધર્મોનુયાયીઓની કૃતિએની આછી રૂપરેખા છે. જૈન કવિએએ પણ ભારતીય સાહિત્યના વિવિધ અંગે ગીર્વાણ ગિરા દ્વારા પોષતી વેળા કરુછુ રસ ઝમાવવામાં પેાતાનેા કાળો આપ્યા છે. ઉદાહરણાર્થે આ કરુણરસદ બકમાં રજુ કરાયેલી
ANE
૧-૨ આ બે કૃતિએ સ્વતંત્ર કાવ્યરૂપ નથી. એ એમાં કશ શકાર છે. એટલે એને · Elegiac Stanz" કહેવાય, પણ જેને નિમિત્તે એ શેાકાર છે તેના ગુણાનુવાદ, આલ ખવિભાવના ગુણા રસમાં ઉદ્દીપક થાય તે રીતે કરાયેલા છે, કિન્તુ એ ગુણાનુવાદ પ્રશસ્તિપ નથી એટલે એ અનેમાંથી એકને ‘Elgy' કહેવાય તેમ નથી. જુએ સ્મરણુસહિતાને ઉપેદ્ઘાત (પૃ. ૪).
૩ આ કૃતિ લક્ષ્મણુ ગણેશ શાસ્ત્રો લેલે દ્વારા સંચાજિત Sanskrit Course of Reading (ભા. ૧, ૩. ૩૩-૩૪)માં છપાયેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com