SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા, જે કલિંગની જિનમૂર્તિ લઈ ગયો હતો તે તેમજ ગૃહરનો વગેરે પ્રતિહાર પાસેથી પડાવી, અંગ, મગધનું ધન હરી લીધું. (૧૩) અંદરથી ઉપસાવેલા ( અથવા બંધાવેલા ) મેટા, સુંદર શિખર નિમવ્યાં. તે સાથે સે કારીગરોને જાગીરે આપી. અદભૂતઆશ્ચર્યકારક, હાથીઓ લાવવા-લઇ જવાના જહાજમાં ઘણા હાથી-ઘોડા, રત્ન, માણિક્ય જેવાં નજરાણું પાંચ રાજા તરફથી આવ્યાં (પછીને ભાગ બરાબર સમજાતો નથી.) (૧૪)......સીએને વશ કર્યા. તેરમા વર્ષમાં, પૂજ્ય કુમારિપર્વત ઉપર [ જ્યાં આ લેખ છે તે અંડગિરિ- ઉદયગિરિ ! જ્યાં [ જૈન ધર્મનું ] વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષીણ સંસ્કૃતિ–જેના જન્મ-મૃત્યુની ઘટમાળ નાશ પામી છે, કાયનિષીદી [સ્તૂપ ] ઉપર રહેનારાઓ, પાપ-જ્ઞાપકે- પાપ બતાવનારાઓ ને માટે વ્રત પૂરા થયા પછી રાજભૂતિ કાયમ કરવામાં આવી–અર્થાત આજ્ઞા અપાઈ. પૂજામાં ઉપવાસ કરીને ખારલશ્રીએ જીવ અને દેહની પરીક્ષા કરી. [ જીવ–અજીવને બંધ પ્રાપ્ત કર્યો. ] (૧૫) સુકૃતિ શ્રમણ સુવિહિત, સેંકડે દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષી, સંઘી લોકોના......અહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, સરસ ખાણમાંથી કાઢેલા, અનેક ચીજને ઉપરથી મંગાવેલા ....પત્યથી સિંહપ્રસ્થવાળી રાણું સિંધુલાને સારૂ નિશ્રય...... (૧૬)......ઘટયુક્ત [ ] અને વૈદુર્યથી શણગારેલા ચાર સ્તંભવાળું સ્થાપન કર્યું, ૭૫ લાખના ખર્ચે. મૌર્યયુગમાં વિછિન્ન ચોસઠ અધ્યાયવાળા અંગ સપ્તિકના ચોથા ભાગને ઉદ્ધાર કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy