SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ખારવેલ ચેદિ વંશને હતો. કલિંગને પ્રથમ રાજવંશ નાશ પામી ચૂક હતો. અશોકે કલિંગ જીત્યા પછી ત્યાં પોતાને એક વાઈસરોય ( ઉપરાજ, કુમાર ) નીમી દીધું હતું. પણ બૃહસ્પતિમિત્રના સમય પહેલાં થોડા વખત ઉપર એક નવ રાજવંશ સ્થાપિત થઈ ગયે હતેએ જ રાજવંશની ત્રીજી પેઢીએ નૌજુવાન અને બહાદુર ખારવેલ થયા. ચેદી વંશને ઈશારે વેદમાં છે. તે બિરાર (વિદર્ભ)માં રહેતું. ત્યાંથી છત્રિસગઢ થઈને-મહાકેશલ થઈને, કલિંગ પહોંચી ગયો હશે. ખારવેલના સમયમાં પશ્ચિમમાં સાતકર્ણ મહારાજાનો રાજઅમલ ચાલતે. શિલાલેખમાં એના વંશનું નામ સાતવાહન લખ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો એને શાલવાહન કહે છે. સાતવાહનને પ્રથમ શિલાલેખ ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષના અક્ષરોમાં અંકાયેલા નાનાઘાટ(નાસિક પ્રદેશોમાંથી મળે છે. ખારવેલ એક વરસ દિગવિજય માટે નીકળતા તે બીજે વર્ષે મહેલે વિગેરે બનાવરાવતા, દાન દેતા અને પ્રજાહિતનાં બીજા કામમાં તલ્લીન રહેતા. બીજી ચઢાઈમાં એમને સફળતા મળી એટલે રાજસૂય કર્યો, વર્ષભરના કરવેરા માફ કર્યા અને બીજા પણ નવા હકક પ્રજાને આપ્યા. એમની આકર્માણ કરવાની શિલી ઘણું તેજીલી હતી. સમસ્ત ભારતવર્ષમાં, ઉત્તરાપથથી લઈ પાંડથ દેશ સુધીમાં એની વિજયજયંતિ ફરકી રહી. એમની સ્ત્રીએ, ખારવેલને એક ચક્રવર્તી તરીકે જે પરિચય કરાવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy