________________
છ આવશ્યક કરવાની જરૂર છે.
૧
6
જરૂર નથી. પેાતાના પતિના આ વિચાર જાણી તે બ્રાહ્મણી વિચારમાં પડી. પછી ચતુર સ્ત્રીએ વિચાર્યુ કે, જ્યારે વિદ્વાન્ માણુસને કાંઇપણુ ક્રિયાની જરૂર નથી, ત્યારે તેને ભાજન કરવાની પણ કાંઈ જરૂર નથી. તે ક્રિયા પણ માનસિક રીતે કરશે, આવુ વિચારી તેણીએ રસાઇ પણ કરી નહિ. જ્યારે ભજનના સમય થયા, એટલે મિત્રેશ્વરે પાતાની સ્ત્રીને કહ્યું, · કેમ રસાઈન શી વાર છે? જમવાના સમય થઇ ગયા છે.’ સ્ત્રીએ નમ્રતાથી કહ્યું, સ્વામિનાથ, આપ જયારે બધી ક્રિયા માનસિક રીતે કરે છે, ત્યારે ભાજનની ક્રિયા પણ માનસિક રીતે કરે. મે' આજે રસાઇ કરી નથી. મિત્રેશ્વરે ક્રોધથી કહ્યું, અરે મૂખી, એમ તે હાય, ભેાજનની ક્રિયા તે માનસિક ન થાય. સ્ત્રીએ કહ્યુ', જ્યારે બીજી બધી ક્રિયા માનસિક રીતે થાય છે, ત્યારે ભાજનની ક્રિયા કેમ ન થાય ? સ્ત્રીનાં આવાં વચન સાંભળી મિત્રેશ્વર વિચારમાં પડયાકે, આ સ્ત્રી ખરૂં કહે છે. જ્યારે ભોજનની ક્રિયા માનસિક રીતે થતી નથી તે પછી બીજી ક્રિયા માનસિક રીતે કેમ થાય? આજ સુધી મેં જે ક્રિયાને! ત્યાગ કરી દીધો, તે ખાટું કર્યું. કાશીની પવિત્ર યાત્રાએ જઇ ગંગાસ્નાન કર્યું નહિ, અને વિશ્વનાથનાં દર્શન પૂજન કર્યા નહી, એ અઘટિત થયું. આવું વિચારી તે મિત્રેશ્વર બ્રાહ્મણું પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અને તેણે પેાતાને ખેાધ આપનાર સ્ત્રીનેા ઉપકાર માન્યા.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, જ્યાં સુધી શારીરિક ક્રિયાઓ બધી કરવી પડે છે, ત્યાં સુધી વિદ્વાન હાય, તેને પણ આવશ્યક ક્રિયા કરવી પડે છે. જયારે અનશનાદિવ્રત લઈ શારીરિક ક્રિયામાંથી તદ્દન મુક્ત થવાય છે, ત્યારે તેને ખીજી દ્રવ્ય ક્રિયાએ ક· રવાની જરૂર રહેતી નથી. જ્યાંસુધી શુભ ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપકશ્રેણી તરફ આરૂઢ થવાનું વલણ ન થાય, ત્યાંસુધી દરેક સસારી ગૃહસ્થે સામાયિક પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવી જોઇએ. પહેલું આવશ્યક સામાયિક છે. સામાયિક કરવાથી અમુક વખત સુધી ધર્મધ્યાન કરવાની ફરજ પડે છે, અને તેથી હૃદયની સ્થિરતા મેળવી શકાય છે. ત્રીજું આવશ્યક ગુરૂવંદના છે. શુદ્ધ ચારિત્રધારી ગુરૂને વંદના કરવાથી ગુરૂભક્તિનુ ફળ મળે છે, અને હૃદયમાં ચારિત્રની ભાવના પ્રગટ થાય છે. બીજી' આવશ્યક ચાવીશજિનભગવંતની સ્તુતિ કરવાનુ છે. તેથી પણ શુદ્ધ ભાવના ઉપજવાથી હૃદય નિળ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com