________________
જૈન શશિકાન્ત.
શુભ પરિણામની વૃદ્ધિ થાય છે. ચોથું આવશ્યક પ્રતિકમણ છે. તે ક્રિયા કરવાથી પ્રતિદિન લાગતા પાપરૂપ અતિચારથી નિવૃત્ત થઈ શકાય છે, તે સાથે તેમાં પાપને પશ્ચાત્તાપ કરવાથી લઘુકમી થવાય છે. પાંચમું આવશ્યક કાર્યોત્સર્ગ છે. એ શારીરિક મુદ્રાથી હૃદયની સમાધિ કરી શકાય છે તે સિવાય તે ધ્યાનનું એક અંગ હોવાથી આત્મ પરિણતિને સુધારવાનું ઉત્તમ સાધન છે-છઠું આવશ્યક પચ્ચખાણ છે.
થી કરીને પાપાદિનું અવિવું બંધ થાય છે. આ છ આવશ્યક દરેક સારી અને યતિ પુરૂષે કરવાં જોઈએ. વિદ્વાન હય, કે અવિદ્વાન હેય, પણ જ્યાં સુધી સર્વ પ્રકારની ક્રિયા પ્રવર્તે છે, ત્યાં સુધી તેણે આવશ્યક ક્રિયા કરવી જોઈએ.
Fસપ્રદશબિંદુ–સંસારરૂપ શ્મશાન.
: “પરાને સંસારતિમઘર િરિમ”
अध्यात्मसार.
અર્થ—આ સંસાર એક મશાન છે, તેમાં રમણીયપણું શું છે?
B
હી શિષ્ય—હે ભગવન, મેં ઘણે ઠેકાણે સાંભળ્યું છે કે, આ સંસાર દુઃખ રૂપ છે, અને મારા થડા અનુભવથી
મને પણ માલુમ પડયું છે કે, સંસારમાં સુખ નથી. છે તથાપિ કોઈ કઈવાર બીજા સુખી સંસારી જેને જોઈને ણી મને હૃદયમાં વિચાર થાય છે કે, સંસારમાં કઈ કઈને સુખ પણ મળે છે. અને તેથી કાંઈ સંસાર તદ્દન દુઃખરૂપ નથી, સુખ રૂપ પણ છે. આ વિષે આપ કૃપા કરી સમજાવે.
ગુરૂ–હે વિનીત બાળક, તે સારે પ્રશ્ન કર્યો. આ સંસારનું સ્વરૂપ અનુભવ વિના જાણવામાં આવતું નથી. આ સંસાર તદ્દન દુઃખ રૂપ છે. તેમાં કઈ જાતનું સ્થાયી સુખ નથી. જે સંસારી જીવ લમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com