________________
૭૪
જૈન શશિકાન્ત. આવે, તે તેથી પેલા મુસાફરની જેમ મેહરાજા સપડાવી કારાગૃહમાં પૂરી દે છે. અને તેથી અનેક જાતનાં કષ્ટ ભોગવવા પડે છે. જ્યારે તેને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય, ત્યારે તે મેહરાજાને પરાભવ કરી શકે છે.
શિષ્ય—હે મહારાજ, આપે આપેલા દષ્ટાંત ઉપરથી હવે મારા સમજવામાં બરાબર આવી ગયું છે. જ્યાં સુધી કુવિકલ્પ થાય - હીં, ત્યાંસુધી જ્ઞાનીના સંગમાં રહેલે માણસ ભ્રષ્ટ થતું નથી, પણ જ્યારે કુવિકલ્પથી જ્ઞાનીને સંગ દૂર થઈ જાય, તે તે પાછો ભ્રષ્ટ થઈ જાય છે. આ વાત મારા હૃદયમાં યથાર્થ રીતે સમજવામાં આવી છે.
ગુરૂ–હે શિષ્યા, તમે બંને આ દષ્ટાંતનું સર્વથા મનન કરજે, અને તે ઉપરથી હૃદયમાં સારી ભાવના ભાવ્યાકર, જેથી તમાર શુભ પરિણામ વૃદ્ધિ પામશે, અને દુષ્ટ એવા મહરાજના ઝપાટામાં તમે આવશે નહીં.
શિષ્ય–વે ઉપકારી ગુરૂ, આપ અમારી ઉપર સર્વથા કૃપા રાખે છે. અને અમારૂં શુભ કરવાને સદા તત્પર રહે છે, તેથી અમે મે આપના માવજીવ આભારી છીએ. આપના જેવા નિષ્કારણ શુભે. છુક પુરૂષે આ જગતમાં થોડા હશે.
ચતુર્દશ બિંદ–મદત્યાગ
" मदेन कर्मणां बंधो मदेन नरकस्थितिः" साहित्य. ભાવાર્થ–મદથી કર્મ બંધ થાય છે, અને નરકની સ્થિતિ થાય છે.
S શિષ્ય-- હે ભગવની મદએ શી વસ્તુ છે? તે થવાનું કાપછી રણ શું છે? અને મદને સંબંધ તેની સાથે છે?તે અછે જ. મને સમજાવશે. તેમજ એ મદ કેવા મનુષ્યને થતું હશે? અને મદ એ નઠારી વસ્તુ છે, એવું જાણતાં છતાં પણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com