________________
માહરાજનું પરાક્રમ.
હ૩
જુદા પડયે . તે સ’સારીજીવ કે વૈકલ્પના પ્રસ'ગથી જ્ઞાનીના સ`ગમાંથી છૂટા પડયેા. એટલે તે લાગ જોઇ પેલા વિકલ્પ રૂપી લુંટારા તેને સાવાને માહુરાજને મળ્યા, અને તે સ’સારી જીવને લુટારા ઠરાવી તેને પકડાવવાની યાજના કરી. કુવિક્લ્પ કરવાથી માહુ થાય છે-અને તે મેાડુ સ‘સારી જીવને પકડે છે. જે મે હનસિંહે તે જીવને પકડવાને જે સુભટ મેાકલ્યા, તે અજ્ઞાન નામે સુભટ સમજવે, અને તેથી જી ૧ અજ્ઞાનના પ્રસ`ગમાં આવે છે. તે અજ્ઞાન રૂપી સુભટ જીવને લુંટી લે છે—એટલે જીવ અજ્ઞાનથી મૂઢ મનો જાય છે. મેાડુરાજાની પ્રેરણાથી અજ્ઞાન રૂપી સુભટ સંસારી જીવને એડીમાં નાખે છે, જે એડી કહી,તે આશા સમજવી. અનેતેની ઉપર જે બે લેહના પાટા જથ્થા, તે રાગદ્વેષ સમજવા. એટલે અજ્ઞાનને વશ થયેલા જીવ આશા ની સાથે રાગ દ્વેષથી જોડાય છે. પછી મેાહરાજ પેાતાના સ્થાનમાં આવી તેને સીપાઇએની પલટનને સોંપી દીધા હતા. તે સીપાઇની પલટન તે ભવિતવ્યતા સમજવી. આશા, તથા રાગ દ્વેષમાં બંધાયેલે જીવ ભવિતવ્યતાને આધીન થાય છે. તે કેન્રી થયેલા જીવને જે પ'ચકૂટી-હલકા ખારાક આપવામાં અ વતા, તે પાંચ વિષયના યાગ સમજવેા. વિષયાના ભાગથી રોગ વગેરે અનેક કષ્ટા તેને સહન કરવાં પડે છે. પછી ભવિતવ્યતાને ચેાગેતે કષ્ટ પામતા જીવને શુભ પરિણામ થવાથી તે સારા વિચાર કરે છે, તેથીતે ત્યાંથી છુટવાના ઉપાય કરે છે. છેવટે ચિરતિસ`હુ રાજાના રાજ્યમાં જાય છે, એટલે તેનામાં ચારિત્ર લેવાના પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાં તેને જે બે પુરૂષ મળે છે, તે જ્ઞાન તથા વૈરાગ્ય સમજવા. તે અને પુરૂષ તેને ચિરતિસ રાજાની મુલાકાત કરાવે છે. એટલે જ્ઞાન તથા વૈરાગ્યથી તેને ચારિત્ર પ્રાપ્ત થાય છે. પછી ચરિતસિંહે સૈન્યની સામગ્રી આપી. માનસિ’હુ રાજા ઉપર ચડાઈ કરાવી, આખરે તેને હરાવે છે. તે ઉપરથી એમ સમજવાનું છે કે, ચારિત્રથી સર્વ પ્રકારના મૂલાત્તર ગુણુરૂપ સામગ્રી પ્રાપ્ત થાય છે. અને તેથી કરીને મેાહના વિજય થાય છે.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તારા પ્રશ્નના ખુલાશે આવી જાય છે. જ્ઞાનીના સ`ગ કરનાર પુરૂષ પણ જો કુવિકલ્પ કરી જ્ઞાનીથી જુદા પડે છે. તે તે પાછે ભ્રષ્ટ થઇ જાય છે; તેથી હમેશાં જ્ઞાનીના સ‘ગ રાખવા. અને મનમાં કુવિકલ્પ કરવા નહીં. જો કુવિકલ્પ કરવામાં
Sh. K-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com