________________
જૈન શશિકાન્ત, આ સંસારની સ્થિતિ સમજવી. તુર્યપુર–નગરમાં જે મેટા મંદીરેની શ્રેણું છે, તે ચોરાશી લાખ યોનિ સમજવી. તે નગરને પૂર્વ અને પશ્ચિમ બેદરવાજા કહ્યા, તે નરક અને નિગદ સમજવાં, કારણકે, તેનાથી ચતુર્ગતિમાં જવાય છે. તે નગરના રાજા મેહનસિંહ તે મેડ સમજે. મેહનું રાજ્ય ચારે ગતિમાં ચાલે છે. તેને જે મેહવતી રાણી હતી, તે મહામૂઢતા સમજવી. મેહની સાથે મહામૂઢતને સંબંધ હોય છે. રાજા મેહનસિંહને જેમિથ્યારામનામે મંત્રી કહ્યું, તે મિથ્યાદર્શન સમજવું. મેહને મિથ્યાદર્શન પ્રિય હોવાથી તે તેને માનિતે મંત્રી કહ્યું હતું. રાજા મેહનસિંહ પિતાના મંત્રી તથા પરિવારની સાથે વનકીડા કરવાને નીકળ્યું હતું. તે મેહ મિથ્યાદર્શન, ક્રોધ, વગેરે કષાય તથા અજ્ઞાન વગેરે સુભટને પરિવાર લઈ ભવસ્થિતિરૂપ વનમાં ફરવા નીકળે છે–-એમ સમજવું.તે ભવાટવીનું વર્ણન આપતાં જે જે કહેલું છે, તે સંસારની સ્થિતિ દર્શાવે છે. તેની અંદર મૃગતૃષ્ણ--ઝાંઝવાના પાણીનું જે વર્ણન છે, તે તૃષ્ણવાળા પ્રાણીઓની સ્થિતિ દર્શાવે છે. જે ડાકિની અને પિશાચણીએ કહેલી છે, તે વિષથથી ભરેલી સ્ત્રીઓ સમજવી, જેઓ પુરૂષને મેહિત કરી તેમના વીર્ય તથા રૂધિરને ચુસનારી છે. જે અંગારા જેવા ચળકતા કીડાઓ કહ્યા, તે સુવર્ણ, પદ્મરાગ તથા વિવિધ જાતના હીરાના આભૂષણે કહેલા છે. જે પ્રેક્ષકોના મનને આકર્ષે છે. વનમાં ફરતા મેહ રાજાએ જે અતિપાતા નામે નદી જોઇ હતી, તે હિંસા સમજવી. તેના તીર ઉપર જે વૃક્ષ હતું. તે પાપ સમજવું. કારણ, જ્યાં હિંસાનું વહન થાય, ત્યાં પાપ રહેલું છે. મેહનસિહ તે વૃક્ષ નીચે પરિવાર સાથે બેઠે, તે સર્વ રીતે સંભવે છે, કારણ કે, મેહ કષાયના પરિવાર સાથે પાપને આશ્રય કરે છે, જે લુંટારે તે પાપ–વૃક્ષ ઉપર છૂપાઈ ને રહ્યું હતું, તે કુવિકલ્પ સમજે. કારણકે, કુવિકલ૫–નઠારા સંકલ્પ પાપમાં રહેલા હોય છે. તે કુવિકલ્પ પાપવૃક્ષ ઉપર રહી કોઈપણ સંસારી જીવને ફસાવા રહેલે હતે. જે કેટલાક સજજનોને સાથ ત્યાંથી પ્રસાર થતે, તે જ્ઞાનીને સાથ સમજે. કુવિકલ્પરૂપી લુંટારે તે સાથને જે. પણ તેમાં તે ફાવી શક્યો નહીં. કારણકે, જ્યાં સુધી જ્ઞાનીને સંગ હોય, ત્યાં સુધી કુવિકલ્પ થતું નથી. તેવામાં જે કોઈ પુરૂષ તે વૃક્ષ ઉપર રહેલા કુવિકલ્પને કૌતુથી જોઈ રહેતાં, તે સાથથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com