________________
માહરાજનું પરાક્રમ.
૯૧
વિન ંતિ કરી કે, મહારાજ, હું એક મુસાફર છુ; લુંટારાના ભયથી અહિં વૃક્ષ ઉપર સ‘તાઇ રહ્યા હતા. આપના આવવાથી મારે। ભય જતા રહ્યા છે. હવે મે' લુ'ટારા જેવા કોઇ પુરૂષને આ વૃક્ષ ઉપરથી જોયા છે, તેથી આપ કૃપા કરી તેને પકડી લ્યા. રાજા મહનસિંહેતેની વાત સત્ય માની. પછી પેલા સજ્જનના સાથથીવિખુટા પડેલા માણુસને પકડવાને એક સુભટ મેકલ્યે. તેણે આવી તે પુરૂષને લુટીલીધા. અને પછી બાંધી એક મજબૂત બેડીમાં નાખ્યા અને તેની ઉપર બે લાહના પાટા જડયા. પછી તેને લઈ રાજા પેાતાના સ્થાનમાં આવ્યેા. ત્યાં તેને સીપાઈઓની પલટનને સોંપી દીધેા. તે પલટને તેને મેટા ગુનેગાર જાણી મેટા કારાગૃહમાં રાખ્યા. ત્યાં તેને પ‘ચક્ટીએ-હુલકા ખોરાક આપવા માંડયેા–જેથી કષ્ટ પામી તે કેન્રી વિચારવા લાગ્યા કે, “અહા મે` કેવી ભૂલ કરી કે પેલા સજ્જનેાના સાથમાંથી હુ· વિખુટા પડયા. જો હું તેના સાથથી વિખુટા પડયા ન હાત,તે હુ આ અન્યાયી રાજાની નજરે આવતે નહીં.’” આ પ્રમાણે ચિંતવતા તે કેદી કારાગૃહમાં રહી ઘણાં કટા પામ્યા હતા. રાજા મેહનસિંહ હમેશાં તેની તપાસ રાખતા, અને તેને દુઃખ આપવાને તત્પર રહેતે હતેા.
એક વખતે કારાગૃહમાં મુંઝાએલા તે કેદી લાગ જોઇને ત્યાંથી છટકી ગયા, અને તે કઈ બીજા ચરિતસિંહ નામના રાજાના રા જ્યમાં પેશી ગયા. ત્યાં તેને દૈવયેાગે કેાઈ એ પુરૂષના સમાગમ થયે. તેઉપકારી પુરૂષાએ તેને તે રાજ્યના સ્વામી ચરિસિ ંહની મુલાકાત કરાવી. તેણે ચિરતિસ’હુની આગળ પેાતાના બધા વૃત્તાંત કહી સંભ ળાવ્યેા. તે ઉપરથી મેહનસિંહુ રાજાની અનીતિ તેના જાણવામાં આ વી,એટલે તેણે તે પુરૂષને તથા બંને પુરૂષને સૈન્યની સામગ્રી આપી મેહનસિંહ રાજાની ઉપર ચડાઇ કરાવી. જેમાં આખરે મેહનસિં પેાતાના પરિવાર સાથે પરાભવ પામ્યા હતા.
ગુરૂહે શિષ્ય, આ દૃષ્ટાંત ઊપરથી શું સમજવાનું છે, ? તે તુ ધ્યાન દઈને સાંભળજે. જે વિશાળ દેશ કહ્યા, તે આ ચાદ રજ્જુ પ્રમાણુ લાક સમજવા-તેમાં જે ત પર કહ્યુ,તે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિ સમજવી. તે નગરના જે કિલ્લે છે, તે અવિવેક સમજવા. કારણકે, જ્યાંસુધી અવિવેકનુ રક્ષણ હાય, ત્યાંસુધી ચાર ગતિ રહેલી છે. તે નગરની આગળ જે ખાઇ કહેલી છે, તે ભવસ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com