________________
૨૦૨
જૈન શશિકાન્ત,
ટાવવાના પ્રયત્ન કર્યાં વિના અધકાર શી રીતે ટળે ? પાકની સામગ્રી પ્રયત્નથી સ'પાદન કર્યા વિના અને ચુલા સળગાવી રસાઇ કર્યા વિના હ્યુધાની નિવૃત્તિ શી રીતે થાય ? નજ થવી સ‘ભવે. એમ હું જાણું છું, તેપણ હુ તેના તે મને પોતાને ઇષ્ટ અર્થ જે સુખ તેને પ્રાપ્ત કરાવાને પ્રયત્ન કરાવામાં આળસ અને પ્રમાદ સેવું છું. હવે હું કદિપણ તેવું કરીશ નહિ. આ કૃપાળુ મહુમાએ મને ઝેરી પુષ્પના પ્રયાગથી પ્રતિબુદ્ધ કયે છે. આટલા દિવસ સુધી હું પ્રમાદ વશ થયા. હશે અન્યુ' તે ખરૂં. કર્મ ઉદય આવ્યા વિના હૃદય સમા ગામી થતું નથી. કર્મના અનુä ઘનિય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યા છે. જે મનુષ્ય જે પ્રકારનુ` કમ કરે છે, તે પ્રકારનુ જ ફળ તેને પ્રાપ્ત થાય છે. આકડા વાવનાર આમ્રફળને મેળવતા નથી. અને આંબે વાવનારને ખાવળીયાની શૂળે વાગતી નથી. દુષ્કર્મ કરીને સુખાનુભવ કરવાની આશા રાખનારની આશા કલ્પેપણુ સફળ થતી નથી, કમ પેાતાના ચેાગ્ય અથવા અયેાગ્ય પ્રકાર પ્રમાણેજ સુખ અથવા દુઃખરૂપ ફળ અ શ્ય પ્રગટાવે ઈંજ. આ નિયમમાં અપવાદના પ્રવેશના ત્રણે કાળ અસ‘ભવ છે. મનુષ્યેાના મોટા ભાગ વિવિધ પ્રકારના કલેશ તથા દુ:ખાથી પ્રજળતા, તથા સુખ અને અભ્યુદયને ઇચ્છને છતા પણ તે ઉભયથી રહિત રહેતા જોઇને હવે મને આશ્ચય થતુ નથી. જેની જેવી ચાગ્યતા હાય છે, તેને તેના પ્રમાણમાંજ સુખ મળે છે. ચેાગ્યતાથી અધિ ક સુખ કેઇને કદ્ધિ પ્રાપ્ત થયેલુ‘પૂર્વે અનુભવમાં આવેલું નથી, અને ભવિષ્યમાં અનુભવમાં આવશે નહીં, હું મહાનુભાવ, તમારા પ્રસાદથી મારા હૃદયમાં પ્રતિધના પ્રકાશ પડયા છે. હવે હું સ્ક્રિપણું આ સસારના દ્રવ્ય સુખને સ્વાધીન થઇશ નહીં, મારી મનેાભાવના ભાવસુખની ભાવના ભાવે છે, દ્રવ્ય સુખની મને અપેક્ષા નથી. મારા હૃદયમાં હમેશાં ભાવનીજ ભાવના રહ્યા કરજો. મારૂ' અંતઃકરણુ, મારી ઇન્દ્રિયા અનેમારી વૃત્તિએ ભાવમય બની રહેજો. હે મહા
ત્મા, આપ મારા આત્માના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. આપ કાણુછે ? અને મારા ઉપર આટલી બધી કૃપા કરવાને શે। હેતુ છે ? હું આપના યાવજીવિત આભારી છું.
તે ગૃહસ્થની આવી પરિણતિ જોઇ, તે મહાત્મા પ્રસન્ન થઇને ઓલ્યા-- ભદ્ર, તમારી મનેવૃત્તિ જોઇ મારૂ હૃદય પ્રસન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com