________________
ઇંદ્રિયજય
“ વિવસતિષચંદ: સમાધિષનતાઃ 1 इंद्रियैर्न जितो योऽसौ धीराणां धुरि गएयते ॥ १॥ “વિવેકરૂપી હસ્તીને મારવામાં સિંહ સમાન અને સમાધિરૂપી ધનને ચારવામાં તસ્કર જેવી ઇંદ્રિયાથી જે પુરૂષ છતાતા નથી, તે પુરૂષ ધીર પુરૂષોમાં અગ્રણી ગણાય છે, ’’
હે ભદ્ર, ઇન્દ્રિયા જોવશીભૂત ન થઇ હાય, તે તે સ્વ સ્વરૂપ તથા પર સ્વરૂપના ભેદ જાણુવારૂપ વિવેકને નાશ કરે છે. તેથી તેને વિવેકરૂપી ગજેન્દ્રને નાશ કરવામાં સિંહ સમાન કહેલી છે. વળી તે ઇન્દ્રિયા મન, વચન તથા કાયાના યાગની સ્વસ્થતારૂપ સમાધિ ને લુંટનારી છે, અર્થાત્ ઈદ્રિયા જો વશીભૂત ન હેાય, તા તેથી મન, વચન તથા કાયાના ચેગની સ્વસ્થતા રહેતી નથી, માટે તેને સમાધિરૂપ ધનને લુંટનાર ચાર સમાન ગણેલી છે. હું ભદ્ર, આ શ્લાકના ભાવાર્થ તમારા હૃદયમાં સ્થાપિત કરી તે ઇન્દ્રિયાના જય કરવાને તમે સદા તત્પર રહેજો. જયારે ઇંદ્રિયા તમારે વશ થશે, એટલે તમારામાં મનેામળની વૃદ્ધિ થશે, કે જેથી તમે વિવેક તથા સમાધિમાં મગ્ન થઇ તમારા આત્માના ઉદ્ધાર કરવાને સમર્થ થશે.
૨૦૧
તે મહાત્મા દેવતાનાં આ વચન સાંભળી તે ગૃહસ્થના હૃદયમાં ઉત્તમ પ્રકારના પ્રતિધનું પ્રતિબિંબ પડી ગયું. તેનું મનેાખળ શુકલ પક્ષના ચંદ્રષિ’ની જેમ વધવા લાગ્યુ. તે વખતે તેના વિરક્ત હૃદયમાં સ્ફુરણા થઇ કે, “ અહા ! મારી કેવી અજ્ઞાનતા ! મે' મના ખળ પ્રાપ્ત કર્યા શિવાય સુખની ઇચ્છા રાખી, તે શી રીતે સફળ થાય? તે સાથે મે' સુખના સ્વરૂપને ઓળખ્યું નહિ. દ્રવ્ય સુખને ભાવ સુખરૂપ ગણ્યુ', અને તેના ગવ હૃદયમાં ધારણ કર્યાં. પણ ખરા સુખની ઇચ્છા કરી નહિ. હું પ્રમાદને વશ થઇ સુખનું સ્વરૂપ ઓળખી શકયા નહિ. ભાવસુખ મેળવ્યા વિના આત્માને એધ કયાંથી થાય ! જો મારામાં ભાવસુખ પ્રગટ થયું હોત, તે મને સ્વતઃ મનેાખળ પ્રાપ્ત થાત. જે મનેખળથી હું મારી ઇંદ્રિયા ઉપર વિજય મેળવી શકત. જો મારામાં શુદ્ધ મનેામળ હેાત,તે હું આ વિષુવૃક્ષના પુષ્પ ઉપર મેાહિત ન થાત. અને મારે મહુ। વ્યથા ભાગવવી ન પડત. શુદ્ધ ભાવસુખ વિના મારી સુખની ઇચ્છા શી રીતે પૂર્ણ થાય ? દીપક પ્રગ
SH. K. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com