________________
૨eo
જૈન શશિકાન્ત. થયેલું ન હતું. એવું જ્ઞાનદષ્ટિથી જોઈ તને ભાવ સુખ આપવાને માટેજ આ બધી એજના કરી છે. ભદ્ર, હવે વિચાર કરીને જે. આ વિષવૃક્ષના પુપે તારી ઈદ્રિયોને કેવી રીતે આકપીં? પ્રથમ પતંગની જેમ તારી ચક્ષુ ઈ દ્રિયને તેણે આકષ, પછી ભ્રમરની જેમ દ્માણ ઈદ્રિય ખેંચી, પછી મત્સ્યની જેમ રસના ઈદ્રિય, પછી હાથીની જેમ સ્પર્શ ઈદ્રિય અને પછી હરિણની જેમ શ્રવણેન્દ્રિય આકર્ષ–-આ પ્રમાણે પાંચે ઈદ્રિના આકર્ષણથી તારા નિર્ણ ળ અને ચપળ મનનું આકર્ષણ થયું. એ પાંચે ઈદ્રિના બળને વશ થયેલ તું આ સ્થિતિને પ્રાપ્ત થયે છુંઆટલું કહી તે મને હાત્મારૂપ દેવતાએ પિતાની વિટુર્વણા ખેંચી લીધી, એટલે ગૃહસ્થ તરત મહા વ્યથામાંથી મુક્ત થઈ ગયે, અને સર્વ રીતે સાવધાન થયે. તેણે હદયમાં ભકિતભાવ ધારણ કરી તે મહાત્માને સાષ્ટાંગ દંડવતું પ્રણામ કર્યો, અને કહ્યું, “હે મહેપારી મહાનુભાવ, તમે મારો ઉદ્ધાર કર્યો છે. મેં તમારી આગળ જે સુખને ગર્વ કર્યો હતો, તે મારે અપરાધ ક્ષમા કરજે. મને હવે ખાત્રી થાય છે કે, હું સર્વ રીતે દુઃખી છું. મારામાં જરાપણ મને બળ નથી, તેમ ભાવે સુખ પણ નથી. મેં મારી મૂર્ખતાને લઈને દુઃખને સુખરૂપ માન્યું હતું. હવે કૃપા કરી તમે મને ભાવસુખનો અધિકારી બનાવે, અને ઉત્તરમ પ્રકારનો ઉપદેશ આપે. ” તે ગૃહસ્થનાં આવાં વચન સાંભળી મહાત્મારૂપ દેવતા બેલ્યા–“ભદ્ર, તારી પવિત્ર વૃત્તિ જોઈ હવે હું પ્રસન્ન થયે છું. તારામાં ભાવસુખની સંપૂર્ણ ગ્યતા છે, તે કેગ્યતાને આચ્છાદિત કરનારૂં જે આવરણ હતું, તે હવે દૂર થઈ જશે, અને તારા હૃદયમાં ભાવસુખને નિર્મળ પ્રકાશ પડશે. મિત્ર, સાવધાન થઈને આ પાંચ ઈદ્રિના આકર્ષણને વિચાર કરજે. આ સંસારમાં ઘણું પ્રાણીઓ એ પ્રકારે ઇ-ક્રિયેના આકર્ષણથી ખેંચાઈ વિ. ષયના વિષમય ફળને સ્વાદ લેવા તત્પર થાય છે, અને તેથી આખરે તે વિનષ્ટ થઈ જાય છે. તેથી આત્મહિતેચ્છુ સુજ્ઞ પુરૂષે ઈદ્રિનો જય કર. જે મનુષ્ય ઈદ્રિયને જય કરવા સમર્થ થાય છે, તે પુરૂષ અતિ ધીર ગણાય છે, અને તે આત્માની ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. તેને માટે ઉપાધ્યાય યશવિજયજી લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com