________________
૧૮૫
જૈન શશિકાન્ત.
છે, તેવી મનેાડુરતા કાળે કરીને એછી થઈ જાય છે. જો તે મને હરતા ચિરસ્થાયી હેત, તે તે પ્રશંસા પાત્ર ગણત.” ગુરૂનાં આવાં જ્ઞાન પેષક વચને સાંભળી રાજાએ વિચાર કરવા માંડયા કે, “આ ગુરૂ તત્ત્વદૃષ્ટિ છે, તેથી તેમને અમારા સુંદર મેહેલ આકર્ષી શકશે નહિ. તથાપિ તેમના હૃદયને પ્રીતિ ઉપજે એવા પ્રયત્ન ક વા જોઈએ.” આવું વિચારી રાજાએ ગુરૂને આગ્રહથી વિનંતિ કરીકે, “ભગવન્, આપ વેરાગ્યથી ર'ગીત છે, તેથી આપના હૃદયનુ' આકર્ષણુ થવુ' અશકય છે, તથાપિ એક પુદૂગલિક શાભા લેવાની ખાતર આપ આ મેહેલમાંફી તે ભૂમિને પવિત્ર કરો.’’
'
રાજાનાં આવાં આગ્રહી વચનથી તે મહાત્મા મેહેલની આસ પાસ ફરવા લાગ્યા. તેવામાં એક કુદ્રતી શેાભાવાળા દેખાવનુ` ચિત્ર મહાત્માના જેવામાં આવ્યું, તે ચિત્રમાં પાણીના પુરવાળી એક નદી હતી, તેમાં આકાશમાંથી ધાધમ ધ વરસાદ પડતા હતા, અનેતે નદીનું પૂર કાંઠા ઉપર આવેલા વૃક્ષેને મૂળમાંથી ઉખેડતું હતું. આ દેખાવનું ચિત્ર જોઇ મહાત્મા પ્રસન્ન થઈ ગયા. અને તે ચિત્રની પાસે ક્ષણવાર ઉભા રહ્યા. આ વખતે ગુરૂની દ્રષ્ટિની સ્થિરતા જોઇ રાજાએ ચિંતવ્યું કે, “ આ મનેહર ચિત્રે ગુરૂના મનને આકર્યું. બહુ સારી વાત થઇ. હવે ગુરૂ આ મેહેલમાં ચિરકાળ રહેશે.” આ પ્રમાણે રાજા ચિંતવતા હતા. ત્યાં તે મહાત્મા નીચે પ્રમાણે શ્લેક એલ્યા— “ કથાનછે થાનયા ામપૂરે પ્રવૃતિ | વિસ્તારતોટકામાં મુન્નારમ્બૂલનું યંત્ર” ॥ ? | અશ્લેક સાંભળી રાજાને આશ્ચ થઇ આવ્યું, તરત તેણે મહાત્માને વિનયથી કહ્યું, “ભગવદ્, આ ચિત્રમાં આપે શું જોયુ ? અને તે જોઇ આપ શામાટે બ્લેક મેલ્યા ? એ લેાકના ભાવાથ શે છે? મને લાગે છે કે, મારા ભાગ્યના ઉદય થયેા. કારણકે, આપની મનેવૃત્તિ આ ચિત્રને જોઈ પ્રસન્ન થઇ છે. તેયી આપ આ મેહેલમાં વિશેષવાર નિવાસ કરવાની ઈચ્છા કરશે.
રાજાનાં આ વચન સાંભળી તેમઙાત્મા મેલ્યા—રાજેદ્ર, મારી મનોવૃત્તિ તમારા જાણુવામાં આવી નથી. આ કુદ્રતી ચિત્રના દેખાવે મારી મનેાવૃત્તિને શમ તરફ દોરી છે. અને તેથી તે મારી પરમ ઉપકારિણી થઇ છે. આ દેખાવે મારા મનને જે આનંદ આપ્યા છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com