________________
*
= '
વિશ બિદુ–મગ્રતા,
" यस्य ज्ञानसुधासिंधौ परब्रह्मणि मग्नता । વિષયાંતરરંવારતહ્ય લિલામ” ? /
श्रीयशोविजय, ભાવાર્થ-“જ્ઞાનામૃતના સમુદ્રરૂપ એવા પરમાત્માને વિષે જે મગ્ન રહે છે, તેને બીજા વિશ્વમાં પ્રવૃત્તિ કરવી, તે વિષ સમાન લાગે છે.”
NI
E
-1 : its
W
શિષ્ય-ગુરૂમહારાજ, આપે જે પૂર્ણતાને માટે સમજાવ્યું,
તે મારા સમજવામાં બરાબર આવી ગયું છે, પણ તે વિષે મને એક શંકા થાય છે, તે આપ કૃપા કરી
દૂર કરે. ગુરૂ-હે શિષ્ય, તારા મનમાં જે શંકા હેય, તે ખુશીથી પ્રગટ કર. હું યથાશક્તિ તારી શંકાને દૂર કરીશ.
શિષ્ય–હે ભગવન, આપે જે પૂર્ણતાને માટે કહ્યું, તે બરાબર છે, પણ તેવી પૂર્ણતા શી રીતે પ્રાપ્ત થાય? તેને માટે વિશેષ વિવેચન કરી સમજાવે. કારણકે, આત્મવસ્તુને ઓળખી પરવસ્તુને ત્યાગ કરે એ પૂર્ણતાનું લક્ષણ છે. અને એવી પૂર્ણતા માણસને શી રીતે પ્રાપ્ત થાય? તે મને દષ્ટાંત આપી સમજાવે.
ગુરૂ– હે વિનીત શિષ્ય, જેને એ પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com