________________
ભત્યાગ
૧૦૭ કરી દે.
મતિધર, કદિ કેઈ એમ ધારે કે, દંભ રાખીને પણ જો સત્કમેં કરવામાં આવે, તેથી મોક્ષપદ મળે છે. આ તેની ધારણા તદ્દન બેટી છે. કારણકે અતિ દુર્લભ એ મોક્ષ દંભ જે દુર્ગણ રાખવા થી કદિપણ મળે નહિ, જે માણસ દંભ રાખીને મેક્ષ મેળવવાની ઈ. ચ્છા રાખે છે, તે લેઢાના વહાણમાં બેશી સમુદ્રના પારને પામવાની ઈચ્છા કરે છે. તેને માટે શાસ્ત્રકાર નીચેને લેક કહે છે.
"दंनेन व्रतमास्थाय, यो वांछति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति" ॥ १ ॥
જે માણસ દંભવડે વ્રત ધારણ કરી મેક્ષ પદ મેળવાને ઈછે છે, તે લેઢાના વહાણ ઉપર ચડી સમુદ્રના પારને પામવા ઈએ
હે મતિધર, માટે તે દંભને દુર્ગુણ ઘણેજ નઠારે છે. જ્યાંસુધી દંભને દૂર કર્યો નથી, ત્યાંસુધી ગમે તેવા વ્રત કે તપ કરે, તે બ. ધાં નકામાં છે. જ્યાં સુધી દષ્ટિમાંથી અંધાપે ગયે નથી, ત્યાંસુધી દ. ર્પણ કે દીપક શા કામનાં છે? કદિ કેશને લેચ કરાવે, પૃથ્વી પર શસ્યા કરી સુવે, ભિક્ષા માગી ખાય અને બ્રહ્મચર્ય વગેરે ધારણ કરે. પણ જે દંભ રાખે, તે તે બધું ત્રાસના વીંધથી મણિની જેમ દૂષિત થઈ જાય છે. હે મતિધર, એ દંભ એવો મહાન્દોષ છે કે, જે મનુ ધ્ય તેના સંગમાં આવી ગયે, તે પછી તે તેને છેડી શકતું નથી. કદિ મહાન પ્રયત્ન કરીએ તે બીજા બધા દુર્ગણે છેડી શકાય, પણ દં, ભને તે છેડી શકાતેજ નથી. જે પૂર્વના પુણ્યનું બળ હાય, અને સુત સફળ થવાને યોગ્ય હોય, તેજ એ દુર્ગુણને ત્યાગ થઈ શકે તે મ છે. વરસમાં લંપટ એ માણસ પોતાની લંપટતા છેડી શ. કે છે, દેહનાં આભૂષણ છેડવાં હોય, તે પણ છોડી શકાય છે. અને કામ ભેગ વગેરેને કદિ ત્યાગ કરવો હોય, તે ત્યાગ કરી શકાય છે. પણ દંભનું સેવન ઘણું જ દુસ્ય જ છે, તેવાજ ભાવાર્થ એક લેક નીચે પ્રમાણે કહેલ છે
" सुत्यनं रसलापव्यं, सुत्यनं देहनूषणम् । सुत्यजाः कामनोगाद्या उस्त्यजं दंजसेवनम्" ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com