________________
૧૦૮
જૈન શશિકાન્ત. રસની લંપટતા, દેહનું આભૂષણ અને કામલેગ વગેરે સુખે ત્યાગી શકાય તેવા છે. પણ દંભનું સેવન દુઃખે ત્યાગ કરવા ર્યોગ્ય છે.”
" હે મતિધર; એવા અતિ દુઃખદાયક દંભને ત્યાગ કરવાને તારે સર્વદા સાવધાન રહેવું. દંભ રાખવાથી લાભના કરતાં હાનિ ઘણુંજ વધારે છે. જો કે વસ્તુતાએ તે તે લાભ પણ હાનિ જેવું જ છે, તથાપિ વ્યવહારની રીતે લેકે તેને લાભ માને છે. દંભ રાખવાથી કે એવું સમજે છે કે, પિતાના દે છુપાવાય અને લેકમાં પૂજા તથા ગૌરવ થાય, આવા શુદ્ર લાભની ખાતર મૂખ લેકે દંભ કરે છે. એ દંભ પછી તેમને મહાન્ રોગની જેમ પીડાકારી થઈ પડે છે. હે મતિધર, આ બધે વિચાર કરી તારે એ દંભરૂપી રેગને દૂર કરે રોગ્ય છે.
મહાત્માને આ ઉપદેશ સાંભળી તે મતિધરને બેધ ઉત્પન્ન થયે, અને ત્યારથી પિતાના દંભરૂપ દુર્ગુણને છેડવાને તે તત્પર થયો હતે. અનુક્રમે તેણે એ દુર્ગુણ છેડી દીધું હતું. અને તેથી તે સર્વ રીતે શુદ્ધ થઈ પિતાના મનુષ્ય જીવનને સુધારી શક્યા હતા. જેમનુષ્ય એ દંભરૂપી મહારોગને દૂર કરવાને સમર્થ થઈ શકે છે, તે આ સંસારાવસ્થામાં શુદ્ધ થઈ ચારિત્ર ગુણને પાત્ર બની પિતાના આત્માને ઉદ્ધાર કરવાને સર્વ રીતે સમર્થ થાય છે. ગુરૂના મુખથી આ દષ્ટાંત સાંભળીને ગૃહસ્થ અને યતિ બંને શિષ્ય ઘણાજ પ્રસન્ન થઈ ગયા, અને પિતાના આત્માને ધન્ય માની ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા.
એકવિશ બિંદુ-સુચિત્તરૂપ રત્નની રક્ષા
“यदि चेत् मोक्षमार्गस्य वांछा सुखविधायिनी । છે તેવા વિસ્તરત્ન વિધેલ્વે પાં સુધઃ” | શા
કરા.
અથ–“જે સુખને આપનારી મોક્ષમાર્ગની ઈચ્છા હોય તે પ્રાણ પુરૂએ શુભ ચિત્તરૂપી રત્નનું રક્ષણ કરવું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com