________________
આચાર ધમ
(૬)
તીર્થંકરા તીયની સ્થાપના કરે છે. તીતું ખીજું નામ ‘સધ’ પણુ. છે. તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા હેાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને પાળવાના ધર્મોની મર્યાદા જુદી જુદી હોય છે. સાધુ સાધ્વીને પાળવાના ધમ કે જેને માટે દીક્ષા લેવી પડે છે તે ‘ સાધુધમ ’કહેવાય છે. અને શ્રાવક–શ્રાવિકાને પાળવાને ધર્મ તે શ્રાવક અથવા ગૃહસ્થનમ` ' કહેવાય છે.
'
:
સાધુધ :
અધી જાતના બંધનાથી મુક્ત થવા માટે શ્રાવકધમ કરતાં સાધુધમ નજીકના મા` છે. પણ તે જ કારણથી તે અતિ કઠણુ પણ છે. જે મનુષ્યને આ દુનિયા ઉપર વૈરાગ્ય ઉપજ્ગ્યા હોય, જે ધમ'ના સિદ્ધાંતા સમજેલ હાય અને સાધુધમ પાળવાની ભાવના અને શક્તિ ધરાવતા હોય તે જ દીક્ષાને ચાગ્ય ગણાય છે. દીક્ષા એટલે સર્વવિરતિ અર્થાત સાધુએ તમામ પ્રકારના સાંસારિક સંબંધોને-કુટુંબ પરિવારને સથા ત્યાગ કરવા પડે છે. તેમના માટેનું ચિંતન પણ ત્યાજ્ય હેાય છે. અને કંચન—કામિનોને સથા ત્યાગ કરી ધર છેાડીને તે અનગાર બને છે. ક્રાઇપણ સ ંજોગામાં કે તેને કાઇ પણ રીતે વ્યવહાર કરવાની તેમને મનાઈ હૈાય છે. આ કારણથી તેએ લાકડાના પાત્રા, માટીના ઘડા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com